You are here
Home > 2020 > January

પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી

પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં વ્હાઈટનર પેનથી નશો કરતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બુક સ્ટોલના કેટલાક વેપારીઓ વ્હાઈટનર પેનના વેચાણમાં કેટલાક પ્રતિબંધ હોવા છતાં છુટથી વેચાણ કરી રહ્યા છે. ત્યારે યુવાનોને નશા તરફ ધકેલાતા અટકાવવા પોલીસે બુક સ્ટોલમાં તપાસ…

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીની છેડતી કરવાના બનાવમાં પોલીસે રવિવારે રાત્રે કોલેજના પટાવાળાની ધરપકડ કરતા બીજા દિવસે સવારે કોલેજની વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશને પહોંચી આરોપી પટાવાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની સાથે ઉધ્ધત…

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરના સવળેશ્વર તળાવમાં વરસાદી પાણીનો પુરતો સંગ્રહ થાય અને ચોમાસા દરમિયાન વધુ વરસાદ થાય ત્યારે વધારાનું પાણી તળાવને નુકશાન કર્યા વગર સીધુ રૂપેણ નદીમાં છોડી દેવાય તે માટે વર્ષોથી પાલિકા દ્વારા સરકારમાં માંગણી કરવામા આવતી હતી. કારણ કે દર…

પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી અને તેમના માર્ગદર્શનમાં CAA ના સમર્થનમાં વિસનગરમાં ૧૫૦ મીટરના તીરંગા સાથે જંગી રેલી નીકળી

પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી અને તેમના માર્ગદર્શનમાં CAA ના સમર્થનમાં વિસનગરમાં ૧૫૦ મીટરના તીરંગા સાથે જંગી રેલી નીકળી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં નાગરિક એકતા સમિતિ દ્વારાCAA ના સમર્થનમાં અભૂતપૂર્વ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલીમાં જંગી સંખ્યા, આયોજન તથા સફળતા માટે એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનુ માર્ગદર્શન મહત્વનુ હતુ. ૧૫૦ મીટરના તિરંગા સાથે રેલી જે સ્થળેથી નીકળી…

શહેર પ્રબુધ્ધ નાગરિકોને વિસનગરનો વિકાસ કરવો હશે તો ભાજપના બે દિગ્ગજ નેતાઓને લડતા અટકાવી ભેગા બેસાડવા પડશે

શહેર પ્રબુધ્ધ નાગરિકોને વિસનગરનો વિકાસ કરવો હશે તો ભાજપના બે દિગ્ગજ નેતાઓને લડતા અટકાવી ભેગા બેસાડવા પડશે વિસનગર શહેર હવે વિષનગર બની ગયુ છે. રાજકારણમાં દરેક ક્ષેત્રે વેરઝેર સિવાય કશુ દેખાતુ નથી. ત્રણ દરવાજા ટાવર બહાર નીકળો અને સાંકળચંદ કાકા, શિવાકાકા અને રમણીકલાલ મણીયારના બાવલા સામેથી પસાર થાઓ અને તેની સામે ધારીને જોશો તો પ્રવર્તમાન…

Top