You are here
Home > 2020 > January (Page 2)

ધરોઈ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ક્યારે ઠલવાશે?

સિંચાઈ માટે કેનાલ શરૂ થયે બે માસ ઉપરાંતનો સમય થયો ધરોઈ કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણી ક્યારે ઠલવાશે? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરનું ઐતિહાસિક દેળીયુ તળાવ પાલિકાની ઈચ્છા શક્તિના અભાવે નધણીયાતુ બન્યુ છે. સિંચાઈ માટે કેનાલમા પાણી છોડવામા આવે ત્યારે દેળીયા તળાવમાં પાણી ઠલવવા જણાવ્યુ હતું. સિંચાઈ માટે કેનાલમા પાણી શરૂ થયે બે માસનો સમય થવા છતા હજુ…

બ્લડ બેંકનુ સંચાલન સ્વસ્તિક ગૃપ-કોપરસીટી એસોસીએશન પાસે

રાજુભાઈ પટેલનુ વ્યક્તિત્વ ડાયમંડ જેવુ છે,પાસા પાડો એટલા ઓછા-ર્ડા.મિહિરભાઈ બ્લડ બેંકનુ સંચાલન સ્વસ્તિક ગૃપ-કોપરસીટી એસોસીએશન પાસે દાતાઓની નગરી હોવાનુ દાતાઓએ દ્રષ્ટાંત પુરૂ પાડ્યુ, બ્લડ બેંક માટે ૧૫ મિનિટમાં રૂા.૨૫ લાખ દાનની જાહેરાત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોપરસીટી મરચન્ટ એસોસીએશનના ત્રીવેણી કાર્યક્રમમાં સમાજસેવી ર્ડા. મિહિરભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલ (આર.કે.) ડાયમંડ છે. તેમાં સમાજ સેવાના જેટલા…

પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી

પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં વ્હાઈટનર પેનથી નશો કરતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બુક સ્ટોલના કેટલાક વેપારીઓ વ્હાઈટનર પેનના વેચાણમાં કેટલાક પ્રતિબંધ હોવા છતાં છુટથી વેચાણ કરી રહ્યા છે. ત્યારે યુવાનોને નશા તરફ ધકેલાતા અટકાવવા પોલીસે બુક સ્ટોલમાં તપાસ…

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત

વિસનગર કોલેજમાં વિદ્યાથીર્નીની છેડતી કરનાર પટાવાળાની ધરપકડ બાદ છુટકારો પ્રિન્સીપાલ સામે પગલા લેવા વિદ્યાર્થીનીઓની ધારાસભ્યને રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીની છેડતી કરવાના બનાવમાં પોલીસે રવિવારે રાત્રે કોલેજના પટાવાળાની ધરપકડ કરતા બીજા દિવસે સવારે કોલેજની વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશને પહોંચી આરોપી પટાવાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની સાથે ઉધ્ધત…

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરના સવળેશ્વર તળાવમાં વરસાદી પાણીનો પુરતો સંગ્રહ થાય અને ચોમાસા દરમિયાન વધુ વરસાદ થાય ત્યારે વધારાનું પાણી તળાવને નુકશાન કર્યા વગર સીધુ રૂપેણ નદીમાં છોડી દેવાય તે માટે વર્ષોથી પાલિકા દ્વારા સરકારમાં માંગણી કરવામા આવતી હતી. કારણ કે દર…

Top