You are here
Home > 2020 > February

કરેલુ કામ માથે ન પડે તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી દેળીયુ ભરવા પીંડારીયા તળાવથી પાઈપલાઈન નંખાશે

કરેલુ કામ માથે ન પડે તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી દેળીયુ ભરવા પીંડારીયા તળાવથી પાઈપલાઈન નંખાશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર, રવિવાર દેળીયુ તળાવ ધરોઈ અને નર્મદાના પાણીથી ભરવા માટે હવે પીંડારીયા તળાવથી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. દેળીયા તળાવના આવરા બંધ થઈ ગયા હોવાથી તળાવ ભરવા માટેનો આ છેલ્લો પ્રયત્ન છે. જાણકાર એન્જીનીયરોના માર્ગદર્શન વગર લેવલ જોયા…

વિસનગર પાટીદાર સમાજ માઁ ઉમિયાના વિશ્વના સૌથી ઉંચા મંદિર માટે એક અવાજે જોડાયો ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ પુર્ણ-અમદાવાદ ઉમિયા ધામ નિર્માણ શુભારંભ

વિસનગર પાટીદાર સમાજ માઁ ઉમિયાના વિશ્વના સૌથી ઉંચા મંદિર માટે એક અવાજે જોડાયો ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ પુર્ણ-અમદાવાદ ઉમિયા ધામ નિર્માણ શુભારંભ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ પુર્ણ થયો. વિસનગર લક્ષચંડી મહાયજ્ઞ કમીટી દ્વારા વિસનગર શહેર તાલુકામાં દાનભેટ, શોભાયાત્રા, રથયાત્રા અને ભોજન સમારંભ, મિલન સમારંભ, ધર્મ સભાઓના વિવિધ કાર્યક્રમો થયા. અને એક કરોડ પચ્ચાસ લાખ જેટલુ…

પ્રસંગમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટમાં જાય તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં અલખનો રોટલો(ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ

પ્રસંગમાં વધેલુ ભોજન ભૂખ્યાના પેટમાં જાય તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં અલખનો રોટલો(ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન અને રૂા.૧ના ટોકનથી અંતિમ સંસ્કાર કીટ (ખાંપણ કીટ)ની સેવા પુરી પાડતી સંસ્થા માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ,વિસનગર દ્વારા તા.૧૩-૨-૨૦૨૦ના રોજ અલખનો રોટલો (ભોજન પ્રસાદી) વાનનો શુભારંભ પિલવાઈના સુપ્રસિધ્ધ કથાકાર કિરીટભાઈ…

ફકત મહિલાઓ અને યુવતીઓ માટેના લેડીઝ જીમને મળી રહેલો અભૂતપૂર્વ આવકાર

ફકત મહિલાઓ અને યુવતીઓ માટેના લેડીઝ જીમને મળી રહેલો અભૂતપૂર્વ આવકાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર શહેરમાં નવીન શરૂ થયેલ મહિલા જીમમાં પહેલા દિવસથી જ સ્વાસ્થ્ય પ્રેમી મહિલાઓનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. મુસ્લિમ તથા મલાજા રાખતા સમાજની મહિલાઓએ જીમમાં ભારે રસ દાખવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર એમ.એન.કોલેજ રોડ ઉપર હરીહર સોસાયટીમાં ફક્ત મહિલાઓ માટેજ…

તંત્રી સ્થાનેથી… વિસનગર શહેરમાં બનતા ત્રણ ઓવરબ્રીજ પૈકી બે ઓવરબ્રીજ બિનજરૂરી

તંત્રી સ્થાનેથી… વિસનગર શહેરમાં બનતા ત્રણ ઓવરબ્રીજ પૈકી બે ઓવરબ્રીજ બિનજરૂરી વિસનગર શહેરમાં ત્રણ રેલ ફાટકો ઉપર બની રહેલા ત્રણ ઓવરબ્રીજો પૈકી બે ઓવરબ્રીજો નિરર્થક અને લોકોને મુશ્કેલીમાં મૂકનાર સાબિત થઈ શકે છે. જેની ઓછી જરૂરીયાત હોય તેવા ઓવરબ્રીજો પાછળ સરકાર લાખ્ખો રૂપિયા ખર્ચે તેનાથી વેપારીઓ અને લોકો હેરાન થાય આ કેવું? લોકોની કાયદેસરની મંજુરી લઈ…

Top