You are here
Home > 2020 > March

આરોગ્ય વિભાગ દ્વારા નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રૂા.૩ કરોડ ગ્રાન્ટ ફળવાતી નથી વિસનગર સિવિલ તંત્ર ક્વાટરમાં આઈસોલેશન રૂમ બનાવવા મજબૂર

આરોગ્ય વિભાગ દ્વારા નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રૂા.૩ કરોડ ગ્રાન્ટ ફળવાતી નથી વિસનગર સિવિલ તંત્ર ક્વાટરમાં આઈસોલેશન રૂમ બનાવવા મજબૂર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર એક બાજુ સરકાર દ્વારા જાહેર આરોગ્ય સેવાઓ વધારવાની ડંફાશો મારવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ગમે તે કારણોસર વિસનગર સિવિલ હોસ્પિટલનો વિકાસ આગળ ન વધે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. કોરોના વાયરસના…

વિશ્વ મહામારી સામે લડવા સૌથી પહેલા લોકોએ જાગૃત થવુ પડશે ખેરાલુને કોરોના સામે લડવા સ્વચ્છતા જરૂરી-પાલિકા પ્રમુખ

વિશ્વ મહામારી સામે લડવા સૌથી પહેલા લોકોએ જાગૃત થવુ પડશે ખેરાલુને કોરોના સામે લડવા સ્વચ્છતા જરૂરી-પાલિકા પ્રમુખ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકા દ્વારા વિશ્વ મહામારી કોરોના સામે લડવા માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. ખેરાલુ શહેરના લોકો પણ જાગૃત થાય તે ખુબ જ જરૂરી છે. કોરોના વાયરસ સામે લડવા જેટલી જવાબદારી સરકારની છે.તેટલી જ જવાબદારી…

વાયરસની બીમારી માટે કોઈ રસીનુ સંશોધન થયુ નથી ત્યારે કોરોના વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારવા ડાયટ પ્લાન

વાયરસની બીમારી માટે કોઈ રસીનુ સંશોધન થયુ નથી ત્યારે કોરોના વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારવા ડાયટ પ્લાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના મુળ વતની અને બેંગ્લોરના જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ ર્ડા.અનુપ અતુલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક માટે જણાવ્યુ છેકે, આ વાયરસને અટકાવવા કોઈ એન્ટી બાયોટીક દવા કે રસી શોધાઈ નથી. ત્યારે કોરોના વાયરસ પ્રિવેન્સન જરૂરી છે. આખુ વિશ્વ કોરોના…

કોરોના ફેલાતો અટકાવવા બે મીટરનુ અંતર રાખો ડર રાખશો નહી સાવચેતી રાખો

કોરોના ફેલાતો અટકાવવા બે મીટરનુ અંતર રાખો ડર રાખશો નહી સાવચેતી રાખો ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ અત્યારે દુનિયાના ૨૦૦ દેશમાં પ્રસરી ચુક્યો છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના ૨,૭૬,૦૦૦ ઉપરાંત્ત કેસ મળી આવ્યા છે. અત્યાર સુધી ૧૧,૦૦૦ ઉપરાંત્ત મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના વાયરસે પગપેસારો શરૂ કરી દીધો છે. દેશમાં કોરોના વાયરસના ૨૫૮ પોઝીટીવ કેસ…

એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકની અપીલ વિસનગરમાં કોરોના સંક્રમણ રોકવા પાલિકા-આરોગ્ય વિભાગ સજ્જ

એકજ સ્થળે વધુ લોકો એકઠા ન થવા ચીફ ઓફીસર પાઠકની અપીલ વિસનગરમાં કોરોના સંક્રમણ રોકવા પાલિકા-આરોગ્ય વિભાગ સજ્જ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના વાયરસ ઝડપી ફેલાતો હોવાથી તેને ફેલાતો અટકાવવા, સંક્રમણ રોકવા અત્યારે સમગ્ર તંત્રમાં અભૂતપૂર્વ સંકલન જોવા મળી રહ્યુ છે. વિસનગરમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે પાલિકા અને આરોગ્ય તંત્ર સજ્જ બન્યુ છે. એકબીજાના સંપર્કમાં આવવાથી…

Top