You are here
Home > 2020 > March (Page 2)

લાયસન્સના ફોર્મ ન આપવા એ રાજકીય ષડયંત્ર-પ્રકાશભાઈ પટેલ

માર્કેટના ચેરમેન અને ધારાસભ્યના વહીવટ માટે વિઘ્નસંતોષીઓના સર્ટીફીકેટની જરૂર નથી-ડીરેક્ટરો લાયસન્સના ફોર્મ ન આપવા એ રાજકીય ષડયંત્ર-પ્રકાશભાઈ પટેલ • હુ પોતે ચાલુ ડીરેક્ટર હોવા છતા ફોર્મ મળતુ નથી-પી.સી.પટેલ • કોઈપણ વેપારીને ફોર્મ આપ્યા ન હોય એવુ બન્યુ નથી-લાયસન્સ કમિટિ ચેરમેન રાજીવભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીઓની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. વેપારીઓના લાયસન્સ…

વિસનગર તાલુકા પંચાયતના બજેટ બેઠકમાંથી શાસક પક્ષનુ વોકઆઉટ

એક વર્ષથી આપવામાં આવેલ કમીટમેન્ટનુ પાલન નહી થતાં વિસનગર તાલુકા પંચાયતના બજેટ બેઠકમાંથી શાસક પક્ષનુ વોકઆઉટ કોંગ્રેસના સભ્યો સાથે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા સભ્યોએ પણ બજેટનો વિરોધ કર્યો બજેટ બેઠકમાં અનઅધિકૃત વ્યક્તિ હિરેનભાઈ પટેલે હૉલમાં પ્રવેશ કરી હાજરીપત્રક અને રેકર્ડના ફોટા પાડ્યા હોવાની સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની રજુઆત ટીડીઓની સેન્ડવીચ જેવી દશા • શાસક પક્ષના સભ્યોએ…

વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ

પાલિકાના ટાઉન પ્લાનીંગ ચેરમેને સ્થળની મુલાકાત લીધી વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ શહેરનુ વરસાદી પાણી રોકતી પ્રવૃત્તીમાં ગમે તેવા ચમરબંધીને છોડવામાં આવશે નહી-પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરના વરસાદી પાણીના નિકાલના વહેળામાં થયેલ પુરાણમાં પાલિકા તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. છ માસ ઉપરાંત્તના સમય બાદ પુરાણ થઈ જતા હવે પાલિકા તંત્ર દોડતુ…

તંત્રી સ્થાનેથી…કોરોના વાયરસથી બચવા સંતના સૂચનો અને ધર્મનો આશરો લેવો રહ્યો

તંત્રી સ્થાનેથી… જેની રસી શોધવામાં વૈજ્ઞાનિકો ઊણા ઉતર્યા છે તેવા કોરોના વાયરસથી બચવા સંતના સૂચનો અને ધર્મનો આશરો લેવો રહ્યો કોરોના વાયરસે સમગ્ર વિશ્વ ઉપર ભરડો લીધો છે. શેતાની રોગ કોરોના વાયરસને નાથવા માટેની રસી શોધવામાં વૈજ્ઞાનિકો સફળ રહ્યા નથી જે મનુષ્ય જાતિની કમનસીબી છે. રસી હજુ શોધાઈ નથી. કોરોના વાયરસ કૂદકે ને ભૂસકે આગળ…

વિસનગરના અરજદારે મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજનું ભાન કરાવ્યુ

મહેસાણા કલેક્ટરશ્રીને સાદર અર્પણ : જમીન એકત્રિકરણ માટે એક વર્ષથી ધક્કા ખાતા વિસનગરના અરજદારે મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજનું ભાન કરાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના એક કોર્પોરેટર તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ પોતાની ખેતીની જમીન એકત્રિકરણ કરવા માટે ૧૩ મહિના પહેલા જરૂરી પુરાવા સાથે મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. પરંતુ મામલતદાર કચેરીના જવાબદાર કર્મચારીની ભ્રષ્ટ નિતિના…

Top