You are here
Home > 2020 > April

લોકડાઉનમાં સરપંચોના પ્રશ્નો બાબતે તંત્ર ધ્યાન આપે

વિસનગર સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ ગામીની વ્યથા લોકડાઉનમાં સરપંચોના પ્રશ્નો બાબતે તંત્ર ધ્યાન આપે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોક ડાઉનમાં ખેતી ઉપર અસર થાય નહી તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે બીજી બાજુ વહિવટી તંત્ર અને પોલીસની ખોટી કનડતગતથી ખેતી કરવી મુશ્કેલી બની છે. વિસનગર સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ ગામીએ ખેતીમાં નડતરરૂપ સરપંચોના પ્રશ્નો બાબતે…

વિસનગર તાલુકાના સરપંચોની રૂા.૪.૭૧ લાખની રાહતફંડમાં સહાય

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અપીલ અને ટીડીઓ બી.એસ.સથવારાના સરાહનીય પ્રયન્તોથી વિસનગર તાલુકાના સરપંચોની રૂા.૪.૭૧ લાખની રાહતફંડમાં સહાય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચોએ કોરોના મહામારીમાં મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય કરી અન્ય તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચોને નવો રાહ ચીન્ધ્યો છે. પી.એમ. અને સી.એમ.રાહત ફંડમાં સહાય કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં સરપંચો…

વડનગરમાં બહારગામથી આવનારને કોરોન્ટાઈન કરવામાં તંત્ર નિષ્ફળ

દેશમાં કોરોના સંક્રમણ નાથનાર વડાપ્રધાનના વતનમાં લોકો ટ્રાવેલીંગ હીસ્ટ્રી છુપાવી રહ્યા છે વડનગરમાં બહારગામથી આવનારને કોરોન્ટાઈન કરવામાં તંત્ર નિષ્ફળ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મોટા શહેરોમાં કોરોના સંક્રમણ વધતા નાના શહેરમાં વતન ધરાવતા લોકોએ વતન તરફ દોટ મુકી છે. વડનગરમાં મોટી સંખ્યામાં લોકો અમદાવાદ, સુરત, વડોદરાથી આવ્યા છે. જેઓ ટ્રાવેલીંગ હીસ્ટ્રી છુપાવતા વડનગરમાં કોરોનાનો ભય સતાવી રહ્યો છે….

વિસનગરમાં માસ્ક નહી પહેરતા રૂા.૧૬૭૦૦ દંડ વસુલ્યો

દુકાનો અને ઓફીસોની અંદર પણ માસ્ક પહેરવુ ફરજીયાત-પ્રાન્ત ઓફીસર વિસનગરમાં માસ્ક નહી પહેરતા રૂા.૧૬૭૦૦ દંડ વસુલ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવાની કડક કાર્યવાહી ચાલી રહી છે. પાલિકા ટીમ વિવિધ વિસ્તારોમાં ઉભા રહી માસ્ક નહી પહેરનાર પાસેથી રૂા.૧૬૭૦૦ જેટલો દંડ વસુલતા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનુ ભાન થઈ રહ્યુ…

તંત્રી સ્થાનેથી… મહામારી ગમે તે હોય મરવાનું મધ્યમ વર્ગનેજ

તંત્રી સ્થાનેથી… મહામારી ગમે તે હોય મરવાનું મધ્યમ વર્ગનેજ કુદરતી કે માનવસર્જિત મહામારીમાં મરો તો મધ્યમ વર્ગનોજ થાય છે. મધ્યમ વર્ગ એવો વર્ગ છેકે લાફો મારીને ગાલ લાલ રાખે છે. તે કદિ કોઈને સામે હાથ લંબાવી શકતો નથી કે જાહેર કરેલુ કોઈનુ દાન સ્વીકારી શકતો નથી. ભુકંપ આવે, અતિવૃષ્ટિ થાય, કોમી રમખાણો થાય, કર્ફ્યુ પડે,…

Top