You are here
Home > 2020 > June

આત્મનિર્ભર યોજના થકી નાના વ્યવસાયકારોના સુખના સહભાગી બનીએ-કલેકટર એચ.કે.પટેલ મહેસાણા

આત્મનિર્ભર યોજના થકી નાના વ્યવસાયકારોના સુખના સહભાગી બનીએ-કલેકટર એચ.કે.પટેલ મહેસાણા કોરોનાની મહામારીને પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરેલ છે. જે યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સહકારી બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઉપસ્થિત સહકારી અગ્રણીઓએ આત્મનિર્ભર ગુજરાત…

દરેક બહેનો યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ પ્રશિક્ષણ મેળવે ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિનુ ધ્યેય

દરેક બહેનો યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ પ્રશિક્ષણ મેળવે ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિનુ ધ્યેય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ર્ડા.સ્મીતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલ દ્વારા અષાઢી બીજના શુભ દિવસથી મા ઉમિયાના આશિર્વાદ સાથે એક સંકલ્પ લેવામાં આવ્યો છેકે, બ્રેસ્ટ કેન્સર અવરનેસ મંથ ઓક્ટોબર-૨૦૨૦ સુધીમાં ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર વિશે જનજાગૃતિ લાવવી. બ્રેસ્ટ કેન્સર વિષે…

હરિહર સેવામંડળે રથયાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો જગન્નાથજી બંધ દરવાજા ખોલોની આજીજી સાથે ભક્તોએ દર્શન કર્યા

હરિહર સેવામંડળે રથયાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો જગન્નાથજી બંધ દરવાજા ખોલોની આજીજી સાથે ભક્તોએ દર્શન કર્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીએ ભગવાન જગન્નાથજીની નગર પરિક્રમા ઉપર પણ પાબંદી લાવી દીધી હતી. બીજી બાજુ ભગવાન જગન્નાથજી પણ એ લાગણીએ મંદિરમાંથી બહાર નીકળ્યા નહોતા કે મારા બાળકો વેકેશનમાં કોરોનાના કારણે મોસાળે જઈ શક્યા નહોતા તો મારે પણ મોસાળે…

કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ અને વોલન્ટરી બ્લડબેંકના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં વિસનગરમાં વિક્રમ સર્જાયો-એકજ કલાકમાં ૧૫૦ રક્તદાતાઓની નોંધણી

કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ અને વોલન્ટરી બ્લડબેંકના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં વિસનગરમાં વિક્રમ સર્જાયો-એકજ કલાકમાં ૧૫૦ રક્તદાતાઓની નોંધણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં રથયાત્રાના દિને યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં એક વિક્રમ સર્જાયો હતો. એકજ કલાકમાં ૧૫૦ ઉપરાંત્ત રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમમાં ૧૭૪ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. રક્તદાતાઓનો ઘસારો એટલો બધો હતો કે, જે…

‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’ ભાજપ સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા મોંઘવારીના ખપ્પરમાં

તંત્રી સ્થાનેથી ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’ ભાજપ સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા મોંઘવારીના ખપ્પરમાં ગુજરાતીમાં એક કહેવત છેકે, ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’. આ કહેવત કેન્દ્ર શાસીત મોદી સરકારમાં અક્ષરસહ સાચી ઠરી રહી છે. કોરોના મહામારીના લોકડાઉનના કારણે ગરીબ, મધ્યમવર્ગથી માંડી વેપારીવર્ગ આર્થિક પાયમાલ થઈ ગયો છે. આવા સમયે આ વર્ગ…

Top