You are here
Home > 2020 > July

જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં પ્રેરણાદાયી પ્રયોગ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા Study At Home એપ્લિકેશન લોન્ચ કરાઈ

જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં પ્રેરણાદાયી પ્રયોગ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા Study At Home એપ્લિકેશન લોન્ચ કરાઈ મહેસાણા, મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિતભાઈ જોશીના સહયોગ હેઠળ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા‘Study At Home’ એપ્લિકેશન તૈયાર…

નવા ચીફ ઓફીસર નવુ ગતકડુ કાઢે-કાળુભાઈ વિસનગર પાલિકાની દુકાનદારોને નોટીસથી વેપારીઓમાં રોષ

નવા ચીફ ઓફીસર નવુ ગતકડુ કાઢે-કાળુભાઈ વિસનગર પાલિકાની દુકાનદારોને નોટીસથી વેપારીઓમાં રોષ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના મહામારીમાં આર્થિક સંકડામણ અનુભવતા વેપારીઓને રાહત તથા સહકાર આપવાની જગ્યાએ ભાજપ શાસીત પાલિકાના ચીફ ઓફીસર તથા પ્રમુખના ઈશારે પાલિકા માર્કેટના વેપારીઓને ખોટી રીતે નોટીસો આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. નોટીસો આપવામાં પણ મકાન ભાડાના કર્મચારી દ્વારા ભેદભાવ રાખવામાં…

કોરોનાને ગંભીરતાપૂર્વક નહી લો તો પરિસ્થિતિ ઘાતક બનશે સમાજમાં ફરતા ૫૦ ટકા જીવતા બોમ્બ સમજી સોશિયલ ડીસ્ટન્સ જાળવો

તંત્રી સ્થાનેથી કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાની સારવાર માટે દુનિયાભરના દેશો તથા વૈજ્ઞાનિકો વેક્સીન શોધી રહ્યા છે. વેક્સીન નહી શોધાય ત્યાં સુધી સંક્રમણ અટકવાનુ નથી. વેક્સીન ન શોધાય ત્યાં સુધી એક માત્ર ઉપાય ગણો કે દવા તે છે સોશિયલ ડીસ્ટન્સીંગ. આ મહામારી ઘાતકરૂપ ધારણ કરી રહી છે. તેમ છતાં લોકોમાં મહામારી આગળ વધતી અટકાવવા જાગૃતિનો…

સાંસદ શારદાબેનના પી.એ.જસ્મીનભાઈ પટેલે વિગતવાર ટેકનીકલ જાણકારી આપી ગંજબજાર ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓની સર્વસંમતિ

સાંસદ શારદાબેનના પી.એ.જસ્મીનભાઈ પટેલે વિગતવાર ટેકનીકલ જાણકારી આપી ગંજબજાર ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓની સર્વસંમતિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ગંજબજાર ફાટકમાં ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓનો અભિપ્રાય જાણવા સાંસદ શારદાબેન પટેલના આગ્રહથી ગંજબજાર હૉલમાં મીટીંગ યોજાઈ હતી. મીટીંગ પહેલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જીયુડીસીના કન્સલ્ટન્ટ સાથે તમામ વિગતોની ચર્ચા કરી હતી. ત્યારબાદ સાંજની મીટીંગમાં સાંસદના પી.એ. જસ્મીનભાઈ…

તાલુકા ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ કોરોનામાં સપડાયા વિસનગરમાં કોરોના સદીની નજીક-૪૩ કેસ એક્ટીવ

તાલુકા ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ કોરોનામાં સપડાયા વિસનગરમાં કોરોના સદીની નજીક-૪૩ કેસ એક્ટીવ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. એકજ અઠવાડીયામાં શહેર અને તાલુકામાં ૪૩ કેસ વધ્યા છે. ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ, વિસનગર કે ન્યુઝના પત્રકાર તથા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી કોરોનામાં સપડાતા અત્યારે સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાની…

Top