You are here
Home > Author: admin

RTIની અરજી દબાવી રાખનારની જવાબદારી નક્કી કરવા હુકમ

પ્રાદેશિક કમિશ્નરનો વિસનગર પાલિકા ચીફ ઓફીસરને પત્ર RTIની અરજી દબાવી રાખનારની જવાબદારી નક્કી કરવા હુકમ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં ઘણા કૌભાંડો થાય છે. તેની આર.ટી.આઈ.થી વિગતો પણ માગવામાં આવે છે. પરંતુ કૌભાંડો બહાર ન આવે તે માટે આર.ટી.આઈ.ની અરજીઓ દબાવી રાખવામાં આવે છે. આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ એચ.સી.મહેતાએ આ બાબતે રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરતા પ્રાદેશિક કમિશ્નરે…

માઁ ઉમિયાની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

પ્રકાશભાઈનુ હેત વરસ્યુ, ૫૫૦૦ ના ભોજનદાતા, બગીઓના દાતા, આરતી દાતા અને ૩ લાખ યજ્ઞના દાતા માઁ ઉમિયાની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો   વિસનગર તાલુકાના ગામડાઓમાં માઁ ઉમાની રથયાત્રા સાથે ધારાસભ્યની ઋષિભાઈ પટેલની પ્રોત્સાહક હાજરીથી દરેક ગામમાં આરતીના ઉંચા ચઢાવા થયા રથયાત્રામાં ગુજરાતના જાણીતા સ્ટેજ કલાકાર સાગર પટેલે ધુમ મચાવી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલના પુત્ર…

ખેરાલુમાં ચેક રીટર્નના ચાર કેસમાં આરોપીઓને સજા

વિદ્વાન વકીલોની ધારદાર દલીલો આધારે મેજીસ્ટ્રેટ શ્રી કે.બી.મકવાણાનો ચુકાદો ખેરાલુમાં ચેક રીટર્નના ચાર કેસમાં આરોપીઓને સજા • ખેરાલુ કોર્ટમાં ત્રણ દિવસમાં ચાર જજમેન્ટ • ચેક રીટર્ન કેસના આરોપીઓમાં ફફડાટ (પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવાર ખેરાલુ કોર્ટ માત્ર ત્રણ દિવસમાં ચેક રીટર્નના ચાર કેસમાં તમામ આરોપીઓને એક વર્ષથી સજાનો હુકમ કરતા ચેક રીટર્નના કેસોના આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાયો…

સ્વચ્છતા,પાણી,લાઈટના પ્રશ્નોનો અંત-કારણ શું હતું?

પાલિકાના જુથવાદમાં પ્રજાને બાનમાં લેવાઈ હતી? સ્વચ્છતા,પાણી,લાઈટના પ્રશ્નોનો અંત-કારણ શું હતું? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરના વિકાસમાં અને લોક પ્રશ્નોના નિવારણમાં હંમેશા એક મત હોવો જોઈએ. મનભેદ હોય પણ લોકહિતમાં આ ભેદ હોવો જોઈએ નહી તેમ કહી સાંકળચંદકાકા, શીવાકાકા અને રમણીકભાઈ મણીયારને યાદ કરવામાં આવે છે. પરંતુ કરેલા ઉચ્ચારણોનું અનુકરણ કરવામાં આવતુ નથી. વિસનગરની રાજનીતિ એટલી…

તંત્રી સ્થાનેથી…સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકાવવા હશે તો અલગ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે

તંત્રી સ્થાનેથી… સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકાવવા હશે તો અલગ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે દેશમાં જ્યારે મોટો બળાત્કારનો બનાવ બને પીડીતા મૃત્યુ પામે ત્યારે આખો દેશ ખળભળી ઉઠે છે. મહિલા સંગઠનો જાતીય અત્યાચારો સામે કડક કાયદો બનાવો, આ ચળવળ થોડો સમય ચાલે પછી બંધ થાય. નિર્ભયાના બનાવ પછી હૈદરાબાદનો બનાવ બનતાં પાછા આંદોલનો ચાલુ થયા છે….

Top