You are here
Home > Author: admin (Page 137)

ખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરની પાણીયાવાસની વાડી ખાતે તા.૨૨-૧૧-૨૦૧૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ખેરાલુ તાલુકા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં પાણીયાવાસની વાડીની જગ્યા નાની પડતા આવનાર કાર્યકરો બહારની લોબીમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. ખેરાલુ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો તથા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, પાલિકા સદસ્યો, સહકારી આગેવાનો…

ઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો

ઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રૂપેણ નદીના કાંઠે વસેલ ઐતિહાસિક ગામ એટલે વિસનગર તાલુકાનુ સૌથી મોટુ ગામ ઉમતા. આ ગામની અંદર હિંદુ મુસ્લિમ કોમની જુદી જુદી જ્ઞાતિઓ એકમેક સાથે મળીને સંપીને રહે છે અને એક બીજાના ધાર્મિક તહેવારો પ્રસંગોને એક સાથે મળી ઉજવે છે. જે આ ગામની એક આગવી વિશેષતા છે. હમણાં…

વિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ

વિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલો વડનગરમાં યોજાયેલ તાનારીરીના કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર નહી રહેતા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે સસ્પેન્ડ કરી ખુલાસો રજુ કરવા જણાવ્યુ હતુ. એક જમાદાર રજા ઉપર હોવા છતાં તેને પણ નોટીસ આપવામાં આપતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે….

નિવૃત્ત સફાઈ કામદારની મનમાનીથી અન્ય સફાઈ કામદાર નહી આવતા ગુંદીખાડ બારોટવાસમાં અનિયમિત સફાઈથી ગંદકી

નિવૃત્ત સફાઈ કામદારની મનમાનીથી અન્ય સફાઈ કામદાર નહી આવતા ગુંદીખાડ બારોટવાસમાં અનિયમિત સફાઈથી ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ગુંદીખાડ બારોટવાસમાં કોઈ સફાઈ કામદાર મુકવામાં નહી આવતા ગામ તળના આ મહોલ્લામાં ગંદકીનુ ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. પાલિકા પ્રમુખ બહારના સોસાયટી વિસ્તારના હોવાથી બહારના વિસ્તારમાં જેટલુ ધ્યાન આપે છે તેટલુ ધ્યાન શહેરના અંદરના મહોલ્લામાં નહી આપતા…

ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રેલી અને જાહેરસભા યોજાશે

ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રેલી અને જાહેરસભા યોજાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભારતીય મજદુર સંઘ અને ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યુ છેકે ગુજરાતમાં આશરે ૧ લાખ આંગણવાડી બહેનો કામ કરે છે. પરંતુ બહેનોને કામના અને નોકરીના સમય પ્રમાણે મહેનતાણુ આપવામાં આવતુ નથી. જે કામદારનુ આર્થિક શોષણ કહેવાય. કેન્દ્ર તથા ગુજરાત સરકાર…

Top