You are here
Home > Author: admin (Page 138)

આસી.કલેક્ટર મીહીર પટેલ તથા પ્રાન્ત અધિકારી વી.જી.રોરની પ્રત્યક્ષ દેખરેખ નીચે યોજાયેલ કાંસાના સેવાસેતુ કાર્યક્રમમાં ૫૧૬ અરજીઓનો નિકાલ

આસી.કલેક્ટર મીહીર પટેલ તથા પ્રાન્ત અધિકારી વી.જી.રોરની પ્રત્યક્ષ દેખરેખ નીચે યોજાયેલ કાંસાના સેવાસેતુ કાર્યક્રમમાં ૫૧૬ અરજીઓનો નિકાલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટે રાજ્ય, જીલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ વહીવટી માળખુ ઉભુ કર્યુ છે. જેમાં ગત શુક્રવારે જીલ્લા આસી.કલેક્ટર મીહીરભાઈ પટેલ તથા પ્રાન્ત અધિકારી વી.જી.રોરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ…

વિસનગર વેપારી મહામંડળના કારોબારી સભ્યોની મીટીંગ મળી વેપારી મહામંડળ રાજકીય હાથો નથી-બનશે પણ નહી

વિસનગર વેપારી મહામંડળના કારોબારી સભ્યોની મીટીંગ મળી વેપારી મહામંડળ રાજકીય હાથો નથી-બનશે પણ નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના શિક્ષણવિદ્‌ સહકારી અગ્રણી ભોળાભાઈ પટેલના દુઃખદ અવસાન નિમિત્તે બજારો બંધ નહી રહેતા વિસનગર વેપારી મહામંડળ દોષારોપણ થયા હતા. જેમાં વેપારી મહામંડળની કારોબારી મળી હતી. કારોબારીએ જણાવ્યુ છેકે વિસનગર વેપારી મહામંડળ કોઈનો રાજકીય હાથો બન્યુ નથી અને ભવિષ્યમાં બનશે…

નોટબંધીને કારણે ખેડુતો વેપારીઓ, મજુરો સહિત ખેરાલુ-સતલાસણા-વડનગર તાલુકાના દુધ ઉત્પાદકો દ્વીધામાં

નોટબંધીને કારણે ખેડુતો વેપારીઓ, મજુરો સહિત ખેરાલુ-સતલાસણા-વડનગર તાલુકાના દુધ ઉત્પાદકો દ્વીધામાં (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર વડનગર-ખેરાલુ-સતલાસણા તાલુકાની ૩૧૦ દુધ મંડળીઓ (પેટા કેન્દ્રો સાથે) આવેલી છે જેના ૭૦ થી ૭પ હજાર ગ્રાહકોને દર દસ દિવસે દુધ ડેરીમાંથી પગાર આપવામા આવતો હતો. જેના કારણે દુધ ઉત્પાદકો રોજબરોજના ખર્ચા ઉપર પોતાનુ જીવન નિર્વાહ ચલાવતા હતા હાલ નોટ બંધીને કારણે ૭૦થી…

વિસનગર એપીએમસીમાં પ્રાન્ત કક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાશે

વિસનગર એપીએમસીમાં પ્રાન્ત કક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સામુહિક રજુઆતોની સ્થળ ઉપર ઉકેલ લાવી શકાય અને વહીવટી ગતિશીલતા પારદર્શિતા તથા સંવેદનશીલતાની અનુભુતિ પ્રજાને થઈ શકે તે હેતુથી “પ્રગતિસેતુ” કાર્યક્રમ યોજવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. “પ્રગતિસેતુ” કાર્યક્રમમાં સામુહિક રજુઆતોની કામગીરી મંજુર થયા પછી અમલવારીને, નાણાંકીય આયોજન, નીતિવિષયક નિર્ણય વિગેરે સબંધિત…

લગ્નકંકોત્રી લઈ આવનારને બેંકમાંથી અઢીલાખ ઉપાડવા દેવાની સરકારની જાહેરાત ફક્ત અમીરો માટે ગરીબો માટે નહિ

લગ્નકંકોત્રી લઈ આવનારને બેંકમાંથી અઢીલાખ ઉપાડવા દેવાની સરકારની જાહેરાત ફક્ત અમીરો માટે ગરીબો માટે નહિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મોટી નોટો બંધ થયા પછી સરકાર દ્વારા ચોખ્ખેચોખ્ખી જાહેરાતો કરવામાં આવતી નહિ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે. સરકાર જે પણ જાહેરાત કરે તે જાહેરાતમાં નિયમો સ્પષ્ટ અખબારી માધ્યમથી અપાય તો લોકો હેરાન થાય નહિ. સરકારી જાહેરાતો…

Top