You are here
Home > Author: admin (Page 143)

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલટી નોટો રદ કરતાજ મોટી સંખ્યામાં આવી નોટો ધરાવતા લોકોએ બીનહિસાબી ચલણનુ સોનામાં રૂપાંત્તર કર્યુ હતુ. જેના કારણે બીનહિસાબી ચલણ સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર સુધી પહોચ્યો હતો. વિસનગરમાં આ…

છપ્પન કી છાતી કહાં હૈ? તેવુ કહેનાર રાહુલજી નરેન્દ્રભાઈ એકલા નહિ તમામ ગુજરાતીઓ છપ્પનની છાતીવાળા

છપ્પન કી છાતી કહાં હૈ? તેવુ કહેનાર રાહુલજી નરેન્દ્રભાઈ એકલા નહિ તમામ ગુજરાતીઓ છપ્પનની છાતીવાળા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે છપ્પનની છાતીનો શબ્દ પ્રયોગ વારંવાર કરવામાં આવતો હતો. ખુદ નરેન્દ્રભાઈ મોદી પણ છપ્પનની છાતીનો શબ્દ પ્રયોગ કરતા હતા. કોંગ્રેસના સર્વેસર્વા રાહુલગાંધી છપ્પન ઈંચની છાતી ફીઝીકલ સમજી જઈ વખતોવખત શબ્દપ્રયોગ કરતાં સાંભળવા મળ્યા હતા કે “કહાં…

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના જાગૃૃત ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગ મંત્રી નિતિનભાઈ પટેલે વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા કાચા નેળીયાના માર્ગને પાકા માર્ગે બનાવવા રૂા.૧૩.૬૭ કરોડ મંજુર કર્યા છે. જ્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર…

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો સરકારે રદ કરી છે ત્યારે રદ થયેલ નોટો ખાતામાં એકજ વખત ભરવી હિતાવહ

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો સરકારે રદ કરી છે ત્યારે રદ થયેલ નોટો ખાતામાં એકજ વખત ભરવી હિતાવહ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરી છે. ત્યારે મોટાભાગના વેપારીઓ અમુજણમાં છેકે પોતાના સેવીગ્સ અને કરંટ ખાતામાં નોટો ભરવી કંઈ રીતે. ત્યારે સી.એ. તથા એકાઉન્ટન્ટની સલાહ પ્રમાણે રદ થયેલ નોટોનુ ખાતામાં…

વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

વિસનગરમાં ૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવા માર્ગ અને મકાન વિભાગની આંટીઘુંટીઓ પાર કરતા ૩૧ મી ઓક્ટોબરે મોટી સંખ્યાની હાજરીમાં પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના હસ્તે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવશે. બેસતુવર્ષ હોવા છતાં પ્રતિમા અનાવરણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા જણાતા તમામ વ્યવસ્થા પાલિકા દ્વારા…

Top