You are here
Home > Author: admin (Page 2)

અશાંત ધારાનો ઠરાવ છતા મકાન વેચવાનો કારસો

વિસનગરમાં ઝાંપલીપોળથી માયાબજાર સુધી અશાંત ધારાનો ઠરાવ છતા મકાન વેચવાનો કારસો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર હિન્દુ વિસ્તાર અને લઘુમતી વિસ્તાર જ્યા અડીને આવ્યા છે ત્યાં પાલિકા દ્વારા અશાંત ધારાનો અમલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ગુંદીખાડ સુથારના માઢમાં એક મકાનનુ દલાલ બાનાખત કરી લઘુમતીના નામનો સ્ટેમ્પ કરવાનો કારસો રચાતા આ બાબતે ગુંદીખાડ વિસ્તારમાં ભારે હોબાળો થયો…

વિસનગર ભાજપની યાદવાસ્થળી રાજસ્થાન ચુંટણી પ્રચારમાં જણાઈ

વિસનગર ભાજપની યાદવાસ્થળી રાજસ્થાન ચુંટણી પ્રચારમાં જણાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ભાજપમાં વકરેલો જુથવાદ હવે રાજ્યના સીમાડા પાર પહોચ્યો છે. વિસનગર ભાજપને રાજસ્થાન ચુંટણી પ્રચારની જવાબદારી સોપવામાં આવી હતી ત્યારે એક તરફ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગૃપ તો બીજી તરફ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ગૃપ અલગ અલગ ચુંટણી પ્રચાર કરતા જોવા મળ્યુ હતુ. રાજસ્થાનના ગામડાઓમાં વકરેલા વિસનગર…

વિસનગર પાલિકાના સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી માટેના પ્રયત્નો

રૂા.૪ કરોડની ગ્રાન્ટ આવશે તો યોગ્ય કામમાં વપરાશે કે નહી તેની સભ્યોમાં ચીંતા વિસનગર પાલિકાના સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી માટેના પ્રયત્નો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભેસ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ જેવો ઘાટ અત્યારે વિસનગર પાલિકાના સભ્યોમાં ઘડાયો છે. પાલિકાએ સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેના નિયમો પાલન કરવામાં આવે તો…

MCI ના ઈન્સ્પેક્શનમાં વડનગર સિવિલમાં ડમી દર્દીઓ ઉભા કર્યા

સિક્યુરીટી ગાર્ડ અને દર્દીના સગાને બીમાર બતાવ્યા MCI ના ઈન્સ્પેક્શનમાં વડનગર સિવિલમાં ડમી દર્દીઓ ઉભા કર્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનું વાર્ષિક ઈન્સ્પેક્શન હતું. દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં રહેતી નથી કારણ પુછતા ડોક્ટરોની નિમણુંક કરાઈ જ નથી. જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ડોક્ટરોના અભાવે તેમજ પુરતી સગવડોના અભાવે શોભાના ગાઠીયા જેવી બની ગઈ…

અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આકાર પામી રહેલ સેફ્રોન હિલ્સ વિલા

ધરોઈ પાસેની ટેન્ટ સીટીમાં અસંખ્ય લોકોએ કુદરતી સૌંદર્ય માણ્યુ અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આકાર પામી રહેલ સેફ્રોન હિલ્સ વિલા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરથી ૫૫ કિમી દુર ધરોઈ પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે માઉન્ટ આબુ કે કોઈ હિલ સ્ટેશનને ભુલાવી દે તેવુ કુદરતી સૌંદર્યથી ભરપુર એવુ સ્થળ આવેલુ છે. જ્યાં ગાંધીનગરના બીલ્ડર દ્વારા ટેન્ટ સીટીનુ આયોજન કરતા મહેસાણા, વિસનગર,…

Top