You are here
Home > Author: admin (Page 210)

વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકા માટે મા અન્નપુર્ણા યોજનામાં ભાજપ સરકારની કિન્નાખોરી

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સુપ્રિમ કોર્ટના હુકમ અનુસાર સમગ્ર ભારત દેશમાં કોઈપણ વ્યક્તિ ભુખે રહેવો ન જોઈએ તે અંતર્ગત કેન્દ્ર સરકારે નેશનલ ફુડ સીક્યોરીટી બીલ પાસ કર્યુ. કેન્દ્ર સરકારે બીલ પાસ કર્યા પછી રાજ્ય સરકારોએ ૨/- રૂા. કિલો ઘઉં અને ૩/- કિલો ચોખા આપવાનું નક્કિ કર્યુ પરંતુ જરૂરીયાતવાળા લાભાર્થીઓને અનાજ આપવાના બદલે સરકારે ગરીબોની ટકાવારી નક્કી કરી…

વડાપ્રધાનના વિદેશ પ્રવાસોની ટીકા કરનાર પક્ષોમાં સમજણનો અભાવ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસોને વિરોધ પક્ષ દ્વારા ભારે ટીકા કરવામાં આવે છે. વિરોક્ષપક્ષની સામાજીક અણસમજ આમાં છતી થાય છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ગુજરાતની અસ્મિતા પ્રમાણ દેશના વડાપ્રધાનનુ પદ સંભાળી રહ્યા છે. ગુજરાતમાં વર્ષો જૂની પ્રણાલી છેકે આવતા-જતા રહીએ તો સંબધોમાં ઘનિષ્ટતા આવે અને વધે. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની…

તલાટીઓની મીલીભગતથી ખાનગી જમીન માલિકોને લીલાલહેર રેકર્ડમાં સુધારા કરી ગૌચર જમીનની લ્હાણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જમીનોના ભાવ વધતા ગૌચર અને સરકારી પડતર ઉપર જમીન માલિકો કેટલાક ખેડૂતોની નજર બગડી છે. વિસનગર તાલુકાના કમાણા ગામમાં કેટલાક તલાટીઓએ ખેડૂતો સાથે મળી રેકર્ડમાં ચેડા કરી ગૌચરની જમીન ભેટ આપી દેતા ચકચાર જાગી છે. આ બાબતે રજુઆત થતા ૧૦ વર્ષમાં આ સુધારા થયા હોવાથી ટીડીઓએ આ અરસામાં ફરજ બજાવી ચુકેલા ૬ તલાટીઓના…

અહમ છોડી શહેરના વિકાસ માટે એક થઈ ખુલ્લા મને ચર્ચા કરી ધારાસભ્ય અને પાલિકા સભ્યો વચ્ચે ગોળમેજી પરિષદ યોજાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના વિકાસ માટે ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ, સંકલન સમિતી તથા પાલિકા સભ્યોનુ સંકલન હોવુ જરૂરી છે. હુંસાતુંસીમાં છ મહિના બગડતા છેવટે ભુલ સમજાતા ધારાસભ્ય અને પાલિકા સભ્યોએ અહમ ત્યજી શહેરના હિત અને વિકાસ માટે માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના મીટીંગ હૉલમાં ગોળાકાર ટેબલ ઉપર ગોળમેજી પરિષદ યોજી ખુલ્લા મને દોઢ કલાક સુધી ચર્ચા કરી…

How To Be A Leader

Edit Article Just how to Draw Manga “Manga” refers to comics drawn in a style centered on Japanese craft, usually printed in China. This short article can help you will get started with fundamental manga drawing tactics, along with going you toward anime types you are able to borrow. Press the orange links to learn…

Top