You are here
Home > Author: admin (Page 220)

અલકા હોસ્પિટલના ર્ડા.હર્ષદભાઈ વૈદ્યના સાહસથી ખેરાલુ નગર મેડીકલ હબ બનવા તરફ – ખેરાલુમાં અદ્યતન IVF (ટેસ્ટ ટ્યુબ બેબી)ના નવીન મકાનનું ખાતમૂહુર્ત

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર ખેરાલુ શહેર અદ્યતન મેડીકલ હોસ્પિટલોના કારણે ધીરે ધીરે મેડીકલ ક્ષેત્રે આગવી ઓળખ ઉભુ કરી રહ્યુ છે. ખેરાલુ જેવા નાના શહેરમાં પણ આઈ.વી.એફ.સેન્ટરનુ ખાત મૂહુર્ત કરીને અલકા સદવિચાર પરીવારના ર્ડા.હર્ષદભાઈ વૈદ્યે ઉત્તર ગુજરાતમાં ખેરાલુને ગૌરવ અપાવ્યુ છે. નિઃસંતાન હોવા જેવુ કોઈ દુઃખ નથી. પ્રસ્તુત સમયમાં બદલાયેલી જીવનશૈલી, વધતો જતો માનસિક પરિતાપ, કેરીયર બનાવવાની હોડ, મોડા…

વિસનગર ITI અનુ.જાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચીત

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર ITI માં કોર્ષ કરતા અનુ.જાતિ(દલિત) સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા બે(૨) વર્ષથી સ્ટાઈપેન્ડ કે શિષ્યવૃત્તિ મળેલ નથી. આ બાબતે કેટલાક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સોલંકી ભોગીલાલ બેન્કર(કાંસા)નો સંપર્ક સાધતાં તેઓએ આ બાબતે ભીમશક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ વિનોદભાઈ મકવાણા સાથે મળી ITI વિસનગર ખાતે રૂબરુ મુલાકાત લેતા ITI ના પ્રિન્સીપાલ શ્રી પંચાલ સાહેબ તેમજ વહીવટી સ્ટાફ દ્વારા જાણવા મળેલ કે ૨૦૧૪-૧૫…

સરકારી તંત્ર અને રાજકીય દબાણથી વશ થઈ – કાંસા ખાપ પંચાયતમાં પોલીસે વચન ભંગ કર્યો-પાટીદારો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર કાંસા પાટીદારોની ખાપ પંચાયતની મંજુરી લેવામાં આવી નહોતી તે બાબતે પાટીદારોએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમના આગળના દિવસે પાટીદાર આગેવાનો પોલીસ સ્ટેશને રૂબરૂ જઈ પી.આઈ.સાથે કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરી હતી. પોલીસે મૌખીક સંમતી આપી હતી. છતા કાર્યક્રમના દિવસે પોલીસ ફોજ ઉતારી કાર્યક્રમ થવા દીધો નહોતો. સરકારી તંત્ર અને રાજકીય દબાણથી પોલીસે પાટીદારો સાથે દગો કર્યો…

નેશનલ ફુડ સીક્યોરીટી હેઠળ નામો નોંધવા માટે – ખેરાલુમાં પુરવઠા નાયબ મામલતદારની કનડગતથી લોકો પરેશાન

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે નેશનલ ફુડ સીક્યોરીટી અંતર્ગત BPL, APL સહીત તમામ વર્ગોનો સમાવેશ કરવાનો છે. જ્યારે કોઈ વ્યક્તિ ગામડેથી ખેરાલુ મામલતદાર કચેરીમાં જાય છે. ત્યારે ઈરાદાપૂર્વક હૈરાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફુડ સીક્યોરીટી અંતર્ગત તમામ લોકોને ૨/- રૂપિયે કીલો ઘઉં અને ૩/-…

તાલુકા ભાજપ સંગઠન દ્વારા આયોજીત પંચશીલમાં માર્કેટયાર્ડના ચેરમેન ડીરેક્ટરોનો અભિવાદન સમારોહ યોજાયો – સહકારી સંસ્થાઓ બચાવવી આપણા સૌની જવાબદારી-ધારાસભ્ય

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડમાં ચેરમેન પદે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ બીનહરિફ થયા બાદ પંચશીલમાં ચેરમેન માર્કેટયાર્ડના ડીરેક્ટરો અને ચુંટણીમાં ખભેખભો મીલાવી મદદ કરતા આગેવાનોનો અભિવાદન અને સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં ચેરમેન સહીત તમામ ડીરેક્ટરોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. માર્કેટના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ સન્માન કરવા વિવિધ મંડળીના પ્રતિનિધિઓ, ખેડુતોની લાઈન લાગી હતી. ગરમી હોવા છતા લોકો…

Top