You are here
Home > Author: admin (Page 235)

કાંસા સીટી સર્વે કચેરીના કર્મચારીની અનિયમિતતાથી ધક્કા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામમાં સીટી સર્વે કચેરીના કર્મચારીની અનિયમિતતાના લીધે કચેરીના કામે આવતા ગ્રામજનો ધક્કા ખાય છે. ત્યારે તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનોને થતી હેરાનગતી દુર કરવા આ કર્મચારી સામે કડક પગલા ભરી નિયમિત આવતા કર્મચારીની નિમણૂંક કરવી જોઈએ. કાંસા ગામના આગેવાનોના પ્રયત્નોથી ગામમાં સીટીસર્વે કચેરી કાર્યરત કરાઈ છે. ગ્રામજનોનો પ્રોપર્ટીકાર્ડ, વારસાઈ નોંધ, હક્ક કમી,…

કયા સભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરે ગેરરીતી કરી? ડોસાભાઈ બાગમાં સુકા વૃક્ષો સાથે લીલા વૃક્ષોનુ નિકંદન

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં ડોસાભાઈ બાગમાં પડી ગયેલા સુકા વૃક્ષો ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારે કોન્ટ્રાક્ટરે સુકા વૃક્ષો સાથે લીલા વૃક્ષો પણ કાપી નાખતા કયા સભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરે ગેરરીતી કરી તેવો હોબાળો થયો હતો. પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી કોન્ટ્રાક્ટરને લીલા વૃક્ષો કાપતા અટકાવ્યો હતો. વિસનગર ડોસાભાઈ બાગનુ રીનોવેશન કરવા, બાગનો વિકાસ કરવા એક…

પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ ચેરમેને લાલ આંખ કરી ભુગર્ભમાં પાઈપ લાઈનો તોડતી રીલાયંસની કામગીરી અટકાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં રીલાયંસ કંપની દ્વારા ભુગર્ભ કેબલ નાખતા પાણીની અને ગટરલાઈનોને ભારે નુકશાન થતા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને વોટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ કેબલ નાખવાની કામગીરી તાત્કાલીક અટકાવી છે. વોટર વર્કસ ચેરમેન દ્વારા પાણીની લાઈનો રીપેરીંગ કરવાનુ કામ તાત્કાલીક હાથ ધરાયુ છે. રીલાયંસે આખો દેશ ખરીદી લીધો હોય તેમ મનમાની કરી કામગીરી કરવામાં આવી…

તબીબી ક્ષેત્રે વ્યવસાય રૂપે નહી પરંતુ સમાજ સેવા રૂપે સ્વીકારનાર ડૉ.વિરલ પટેલે ટૂંકી કારકિર્દિમાંજ સેવાભાવી ડૉકટરની નામના મેળવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પોતાની રીધમ વુમન હોસ્પિટલમાં ગાયનેક ડૉકટર વિરલ પટેલે ટૂંકા ગાળામા સેવાભાવી ડૉકટર તરીકેની છાપ ઉભી કરી પંથકમાં ભારે ચાહના અને નામના મેળવી છે. આટલી ઝડપી નામના મેળવનાર કદાચ આ વિસનગરના પ્રથમ ડૉકટર હોઈ શકે. દ્બતબીબી વ્યવસાય કરનાર અને તેમના કુટુંબીજનોની એક જ લાગણી અને ઈચ્છા હોય છે કે…

બન્ને સ્કુલોના રીપેરીંગ માટે નગરની અપેક્ષા પ્રમાણે કેળવણી મંડળે ઠરાવ કરી આપતા ખેરાલુ શહેરની શિક્ષણ વિકાસ સમિતીની રચના

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં કેળવણી મંડળની માલિકીની જગ્યામાં પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કુલ અને મ્યુનિસિપલ હાઈસ્કુલના ચાર મોટા મકાનો આવેલા છે. આ મકાનો જીર્ણ થતા કોણ રીપેરીંગ કરશે તે બાબતે છેલ્લા ૧૫ વર્ષથી વિવાદો ચાલતા હતા. આ વિવાદોનો અંત લાવવા ખેરાલુ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ, નગરના અગ્રણી શિક્ષણ વિદ્‌ નિવૃત્ત પ્રિન્સીપાલ પોપટભાઈ બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ…

Top