You are here
Home > Editor Pick’s

તંત્રી સ્થાનેથી…સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ

તંત્રી સ્થાનેથી… મનુષ્ય માટે હાનિકારક પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ પ્રવર્તમાન સંજોગોમાં સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તથા લોકજાગૃતિ લાવવા તંત્ર દ્વારા ભાજપ શાસિત રાજ્યોમાં મોટાભાગના શહેરોમાં રેલીઓ કાઢી પ્લાસ્ટીક મનુષ્ય જાતિનો દુશ્મન છે. પ્લાસ્ટીક એક દિવસ મનુષ્ય જાતિ માટે ઘાતક સાબિત થશે તે સમજાવવા માટે તંત્ર દ્વારા…

તંત્રી સ્થાનેથી…અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સરકારી સહાય દરેક ફોર્મ ભરનાર ખેડૂતને કેમ મળતી નથી?

તંત્રી સ્થાનેથી… અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સરકારી સહાય દરેક ફોર્મ ભરનાર ખેડૂતને કેમ મળતી નથી? ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશની આબાદીમાં ખેતી કરનાર લોકોની સંખ્યા મોટી છે. જેથી ખેડૂતોના પ્રશ્નોને સરકાર વધારેમાં વધારે પ્રાધાન્ય આપે છે. સરકારની લાગણીનો કેટલાક વિસ્તારના ખેડૂતો કોઈ કોઈ વખત દુરુપયોગ કરે છે. સાથે સાથે ખેડૂતોના હક્કના નાણામાંથી સરકારી બાબુઓ મનમૂકી કટકી…

તંત્રી સ્થાનેથી…દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે

તંત્રી સ્થાનેથી… દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે ભારત દેશનું અર્થતંત્ર ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. તેને દોડતું કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી જાહેરાતો કરવાનું શરૂ થઈ ગયું છે તે પૈકી સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે. આવી જ રીતે રીયલ એસ્ટેટ ખાતે પણ રેરા જેવા કડક કાયદાઓ બનાવવાના કારણે તેમાં…

તંત્રી સ્થાનેથી…ગેસ્ટહાઉસ ઉદ્યોગમાં ફક્ત ભારે તેજી

તંત્રી સ્થાનેથી… તમામ ધંધા રોજગાર વિશ્વવ્યાપી મંદીની અસરમાં ગેસ્ટહાઉસ ઉદ્યોગમાં ફક્ત ભારે તેજી પ્રવર્તમાન સમય વિશ્વવ્યાપી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી પછી કામધંધા ઘટી ગયા છે. હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો છે. ઈન્ડસ્ટ્રીઝોએ ઉત્પાદન ઘટાડી દીધું છે. આવી મંદીના સમયમાં ફક્ત ગેસ્ટહાઉસ ઉદ્યોગ કુદકે ને ભુસકે વધી રહ્યો છે. તાલુકા પ્લેસ હોય કે…

Top