You are here
Home > News

વિસનગર ભાજપના કેમ્પે પદયાત્રીકોમાં અનેરી છાપ ઉપસાવી

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માર્ગદર્શન, પ્રયત્ન અને સહયોગથી બનેલા વિસનગર ભાજપના કેમ્પે પદયાત્રીકોમાં અનેરી છાપ ઉપસાવી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મોટાભાગના રાજકીય નેતાઓ સ્વાર્થી હોય છે. મતદારોને આકર્ષવા અને મત મેળવવાની લાલચના સ્વાર્થમાંજ કામ કરતા હોય છે. ત્યારે જે લોકોને વિસનગરના રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. વિસનગરના મતદારો નથી તેવા જગતજનની મા અંબાના ધામમાં ભાદરવી પુનમના મેળામાં જતા…

તંત્રી સ્થાનેથી…શ્રદ્ધા વગરનું શ્રાદ્ધ શું કામનું?

તંત્રી સ્થાનેથી… શ્રદ્ધા વગરનું શ્રાદ્ધ શું કામનું? દિવસે દિવસે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. સરકાર પણ ચોક્કસ વૃદ્ધાશ્રમોને સહાય આપી વૃદ્ધાશ્રમોને ધબકતા રાખવાના પ્રયત્નો કરે છે. તેવા સમયે જન્માષ્ટમી પછી આવતા તહેવાર શ્રાદ્ધમાં લોકો પૂર્વજોને જમાડવાના બહાને ખીર પુરી બનાવી કાગવાસની ઔપચારિકતા કરી પૂર્વજોને જમાડવાનો આત્મસંતોષ લેતા હોય છે. પૂર્વજોને જમાડવા તે આપણી સંસ્કૃતિની દેન…

ભાજપ દ્વારા ખેલૈયા-૨૦૧૯નું ભવ્ય આયોજન

નવરાત્રીના ત્રણ દિવસ ખેલૈયા મન મુકીને ગરબે ઘુમશે ભાજપ દ્વારા ખેલૈયા-૨૦૧૯નું ભવ્ય આયોજન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રોટરી રોટરેક્ટ ક્લબ દ્વારા આ વર્ષે ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં નહી આવતા ખેલૈયાઓમાં ભારે નીરાશા જોવા મળી હતી. ત્યારે ગરબે ઘુમવાના શોખીન ખેલૈયાઓ એ જાણીને ખુશ થશે કે વિસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે….

અમીનાની પાપની કમાઈની મિલ્કત સ્થગીત કરવા દરખાસ્ત

વિસનગર પી.આઈ.એમ.આર.ગામેતીની અસમાજીક પ્રવૃત્તી કરતા બુટલેગરોને શબક આપતી કાર્યવાહી અમીનાની પાપની કમાઈની મિલ્કત સ્થગીત કરવા દરખાસ્ત વિસનગરને ગાંજાનુ પીઠુ બનાવનાર અમીના ફકીર સાબરમતી જેલમાં સજા ભોગવી રહી છે ગાંજાનો વેપાર કરતા વારંવાર પકડાયેલ બુટલેગરની મિલ્કત જપ્ત કરવાની દરખાસ્ત કર્યાનો ગુજરાતમાં પ્રથમ બનાવ કંઈ ત્રણ મિલ્કત ખરીદી • વિસનગરમાં ટીકા નં.૨/૨, સી. સ.નં.૦૫ વાળી દુકાન •…

વિસનગરના બે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા ઠરાવ

રેલ્વે અને માર્ગ મકાન વિભાગે આયોજન કરી પાલિકાને જાણ કરી વિસનગરના બે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા ઠરાવ ગટરલાઈન યોજના બાદ શહેરના વિકાસને અનુરૂપ પ્રથમ વખત મોટી યોજના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના વિકાસની સાથે ટ્રાફીક સમસ્યા પણ વધી રહી છે. શહેરના બન્ને ફાટક ઉપર વારંવાર ટ્રાફીક સર્જાય છે. ત્યારે શહેરીજનો આ ટ્રાફીકની મુશ્કેલીમાંથી દુર થાય તેવી યોજના…

Top