You are here
Home > News (Page 100)

માર્કેટયાર્ડ દ્વારા પુરતા પ્રસાર પ્રચારના અભાવે વિસનગરમાં ખેડૂત ગ્રાહક બજારના અભિગમનો ફીયાસ્કો

માર્કેટયાર્ડ દ્વારા પુરતા પ્રસાર પ્રચારના અભાવે વિસનગરમાં ખેડૂત ગ્રાહક બજારના અભિગમનો ફીયાસ્કો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધીના કારણે શાકભાજી ફળફળાદીનુ ઉત્પાદન કરતા ખેડૂતોને પુરતા ભાવો નહી મળતા ખેડૂત સીધુજ ગ્રાહકોને વેચાણ કરી શકે તેવા સરકારના ખેડૂત ગ્રાહક બજારના અભીગમનો વિસનગરમાં ફીયાસ્કો થયો છે. માર્કેટયાર્ડ દ્વારા પુરતા પ્રમાણમાં પ્રસાર પ્રચાર કરવામાં નહી આવતા ગ્રાહકો અને ખેડૂતો સીધા સંપર્કમાં…

અગાઉ પુરવઠાના ઘંઉનો જથ્થો બારોબાર વેચવામાં ફસાયેલ – રેશનીંગની દુકાનનો સંચાલક જીલ્લા પુરવઠા તંત્રની રેડમાં બચ્યો

અગાઉ પુરવઠાના ઘંઉનો જથ્થો બારોબાર વેચવામાં ફસાયેલ રેશનીંગની દુકાનનો સંચાલક જીલ્લા પુરવઠા તંત્રની રેડમાં બચ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં ગુરૂકુળ રોડ તરફ સોના કોમ્પલેક્ષની દુકાનમાં આવેલ એક વ્યાજબી ભાવની દુકાનના સંચાલકે ગત મંગળવારે સાંજે રેશનીંગનો ૧૦ બોરી ઘઉંનો જથ્થો ગંજબજારની એક પેઢીની જગ્યામાં વેચવા માટે ઠાલવ્યો હોવાની એક અરજદારે જીલ્લા પુરવઠા વિભાગને બાતમી આપી હતી. બાતમીના…

સૌથી વધુ ઈ-ટ્રાન્ઝેક્શન કરનાર વિભાગ-કચેરીને પ્રોત્સાહિત કરાશે

સૌથી વધુ ઈ-ટ્રાન્ઝેક્શન કરનાર વિભાગ-કચેરીને પ્રોત્સાહિત કરાશે મહેસાણા મહેસાણા જિલ્લામાં લોકો ઇ-ટ્રાન્ઝેકશનથી વ્યવહાર કરતા થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.જિલ્લા કલેકટર આલોક કુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર આલોક કુમારે જણાવ્યું હતું કે જિલ્લામાં વિવિધ વિભાગ-કચેરી હસ્તકનો વ્યવહાર ઇ-ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવે. જિલ્લામાં આ પ્રકારનો સૌથી…

વિસનગર પાલિકાના સભ્યો ઉપરાંત સ્થાનિક રહિસોની પણ ફરીયાદ-બીલ અટકાવવા રજુઆત – ડામર રોડમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતી આચરી છે

વિસનગર પાલિકાના સભ્યો ઉપરાંત સ્થાનિક રહિસોની પણ ફરીયાદ-બીલ અટકાવવા રજુઆત ડામર રોડમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતી આચરી છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં કોન્ટ્રાક્ટર દ્વારા વિકાસ કામ શરૂ થયા તેની સાથેજ ફરીયાદો ઉઠી રહી છેકે, કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી આચરવામાં આવી છે. પહેલા સભ્યો દ્વારા રજુઆત બાદ હવે સ્થાનિક રહીસો પણ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનુ બીલ…

રૂા.૫.૧૩ કરોડના ખર્ચે ૫૫ કામ હાથ ધરાયા છે ત્યારે પાલિકાની વિકાસ કામગીરી ઉપર સત્તાધારી પક્ષના સભ્યોની શંકા

રૂા.૫.૧૩ કરોડના ખર્ચે ૫૫ કામ હાથ ધરાયા છે ત્યારે પાલિકાની વિકાસ કામગીરી ઉપર સત્તાધારી પક્ષના સભ્યોની શંકા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા વિકાસ કામ હાથ ધરાયા છે. ત્યારે હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની શહેરની આમ જનતાએ નહી પરંતુ ખુદ પાલિકાના સત્તાધારી પક્ષના સભ્યોએ શંકા વ્યક્ત કરી છે. આ સભ્યોનો આક્ષેપ છેકે હલકી ગુણવત્તાનુ કામ થાય…

Top