You are here
Home > News (Page 108)

નોટબંધીને કારણે ખેડુતો વેપારીઓ, મજુરો સહિત ખેરાલુ-સતલાસણા-વડનગર તાલુકાના દુધ ઉત્પાદકો દ્વીધામાં

નોટબંધીને કારણે ખેડુતો વેપારીઓ, મજુરો સહિત ખેરાલુ-સતલાસણા-વડનગર તાલુકાના દુધ ઉત્પાદકો દ્વીધામાં (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર વડનગર-ખેરાલુ-સતલાસણા તાલુકાની ૩૧૦ દુધ મંડળીઓ (પેટા કેન્દ્રો સાથે) આવેલી છે જેના ૭૦ થી ૭પ હજાર ગ્રાહકોને દર દસ દિવસે દુધ ડેરીમાંથી પગાર આપવામા આવતો હતો. જેના કારણે દુધ ઉત્પાદકો રોજબરોજના ખર્ચા ઉપર પોતાનુ જીવન નિર્વાહ ચલાવતા હતા હાલ નોટ બંધીને કારણે ૭૦થી…

વિસનગર એપીએમસીમાં પ્રાન્ત કક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાશે

વિસનગર એપીએમસીમાં પ્રાન્ત કક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સામુહિક રજુઆતોની સ્થળ ઉપર ઉકેલ લાવી શકાય અને વહીવટી ગતિશીલતા પારદર્શિતા તથા સંવેદનશીલતાની અનુભુતિ પ્રજાને થઈ શકે તે હેતુથી “પ્રગતિસેતુ” કાર્યક્રમ યોજવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. “પ્રગતિસેતુ” કાર્યક્રમમાં સામુહિક રજુઆતોની કામગીરી મંજુર થયા પછી અમલવારીને, નાણાંકીય આયોજન, નીતિવિષયક નિર્ણય વિગેરે સબંધિત…

લગ્નકંકોત્રી લઈ આવનારને બેંકમાંથી અઢીલાખ ઉપાડવા દેવાની સરકારની જાહેરાત ફક્ત અમીરો માટે ગરીબો માટે નહિ

લગ્નકંકોત્રી લઈ આવનારને બેંકમાંથી અઢીલાખ ઉપાડવા દેવાની સરકારની જાહેરાત ફક્ત અમીરો માટે ગરીબો માટે નહિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મોટી નોટો બંધ થયા પછી સરકાર દ્વારા ચોખ્ખેચોખ્ખી જાહેરાતો કરવામાં આવતી નહિ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે. સરકાર જે પણ જાહેરાત કરે તે જાહેરાતમાં નિયમો સ્પષ્ટ અખબારી માધ્યમથી અપાય તો લોકો હેરાન થાય નહિ. સરકારી જાહેરાતો…

પરિણામ જોયું નથી અને અનુભવ્યુ નથી તો નોટબંધીનો વિરોધપક્ષ કેમ વિરોધ કરે છે?

પરિણામ જોયું નથી અને અનુભવ્યુ નથી તો નોટબંધીનો વિરોધપક્ષ કેમ વિરોધ કરે છે? મોટી નોટો કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરાયા પછી વિરોધપક્ષોએ બુમાબુમ કરી મૂકી છે કે નોટ બંધ કરવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. તે પાછો ખેંચી લેવો જોઈએ. ભારત આઝાદ થયા પછી આ બીજી વખત નોટબંધીનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. ૧૯૭૮ માં મોરારજી…

ચેરમેન-સેક્રેટરી-ડીરેક્ટરો અને વેપારીઓના સહિયારા પ્રયત્નોથી માર્કેટયાર્ડમાં મંદી-નોટબંધીના માહોલમાં પણ પાકની મબલખ આવક

ચેરમેન-સેક્રેટરી-ડીરેક્ટરો અને વેપારીઓના સહિયારા પ્રયત્નોથી માર્કેટયાર્ડમાં મંદી-નોટબંધીના માહોલમાં પણ પાકની મબલખ આવક (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધીના કારણે અન્ય વેપાર ધંધા ૩૦ થી ૪૦ ટકાના થઈ ગયા છે. ત્યારે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરી, ડીરેક્ટરો અને વેપારીઓના સહિયારા પ્રયત્નોથી મંદી અને નોટબંધીના માહોલમાં પણ વિસનગર માર્કેેટયાર્ડ મગફળી, કપાસ તથા અન્ય આવકોથી ધમધમી રહ્યુ છે….

Top