You are here
Home > News (Page 109)

વિજ કંપનીની કચેરી વિલંબ ન કરે તો ભુગર્ભ ગટર એક માસમાં શરૂ થાય તેવી શક્યતા

વિજ કંપનીની કચેરી વિલંબ ન કરે તો ભુગર્ભ ગટર એક માસમાં શરૂ થાય તેવી શક્યતા (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં છેલ્લા પાંચ વર્ષથી ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યુ છે. પાઈપલાઈન નાખવાનુ કામ એક વર્ષ પહેલા પુર્ણ થયુ છે. ત્યારે ભુગર્ભ ગટર ક્યારે ચાલુ થશે તેની આતુરતાનો અંત આવે તેમ હાલ પૂરતુ જણાય છે. હવે ભુગર્ભ ગટર…

વિસનગરમાં શહેર-તાલુકા ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો – કોંગ્રેસ દેશવિરોધી પ્રવૃત્તિ કરતા લોકોની મદદ કરે છે-ભીખુભાઈ દલસાણીયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપના તમામ કાર્યક્રમો નિષ્ફળ ગયા હતા. આ સમયે લોકોના મનમાં એવુ હતું કે હવે ભાજપની પડતી આવી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલનનુ એપી સેન્ટર ગણાતા વિસનગરના એપીએમસી માર્કેટમાં ગત રવિવારે સવારે તાલુકા ભાજપ સંગઠનનો નવા વર્ષનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ…

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ઠેકાણે પાડવા ૨૫ ટકા કમિશન આપવા કરતા – બેનંબરીયા રૂા.૨૦૦ ની દાનગી આપતા લાઈનો વધી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે રૂા.૫૦૦-૧૦૦૦ ની નોટો રદ કરતા ઘરમાં કરોડો ધરાવતા બેનંબરીયાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. હાલમાં કાળુ નાણું ધોળુ કરવા ૨૫ થી ૩૦ ટકા કમિશન બોલાય છે ત્યારે બેનંબરીયાઓએ નવો કીમીયો શોધી કાઢ્યો છે. રૂા.૪૫૦૦ બદલવા ૨૦૦ દાનગી આપવાનુ શરૂ કરતા નોટો એક્ષ્ચેન્જ કરવાની બેંકોમાં લાઈનો ઓછી થતી નથી. હાલમાં વિસનગરમાં દેખાતી આ…

શૈક્ષણિક નગરીના નભનો સિતારો ખરી પડ્યો – વિસનગરને શિક્ષણનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલનુ નિધન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતના સહકારી શ્રેષ્ઠી, પૂર્વ મંત્રી, વિસનગરને શૈક્ષણિક નગરીનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલના આકસ્મિક અવસાનથી સમગ્ર વિસનગર તાલુકામાં અને નૂતન કેળવણી મંડળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની સ્મશાન યાત્રા અને બેસણામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમના ટેકેદારો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી દિવંગત ભોળાભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જેમના અવસાનથી શૈક્ષણિક…

અનેક કેળવણીકાર, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારીઓ, ર્ડાક્ટરો, એન્જીનીયરો, સમાજસેવકોનુ સર્જન કરનાર – નૂતન સર્વ વિદ્યાલયનો અભૂતપૂર્વ અમૃત મહોત્સવ યોજાશે

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર ના.મ.નૂતન સર્વ વિદ્યાલય તેના ૭૫ વર્ષ પૂર્ણ કરતા આ સંસ્થાના ઈતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય થયો ન હોય અને ભવિષ્યમાં કદાચ થાય નહી તેવો ભવ્ય અમૃત મહોત્સવ યોજવાનુ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે. બે દિવસના આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ભરપૂર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં વર્ષો બાદ સંસ્થાના વિવિધ…

Top