You are here
Home > News (Page 129)

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ગેસ સીલીંડર ધરાવતા ગ્રાહકો માટે મોબાઈલથી બુકીંગની એક સારી વ્યવસ્થા છે. પરંતુ અત્યારે બુકીંગ કરાવતી વખતે વડાપ્રધાનની કેશલેસ વ્યવહારની જાહેરાતમાં જાહેરાત સમયનો પલ્સ રેટ ગ્રાહકોના બીલમાં ગણાઈ રહ્યો છે. આ જાહેરાતના પૈસા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ધરાવતા ગ્રાહકોને ચુકવવા પડતા…

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં રેલી સંબોધ્યા પહેલા ઉંઝા ઉમિયા માતાના દર્શન કરતા તેમજ સભામાં પાટીદારો ઉપર થયેલ અત્યાચાર બાબતે બે શબ્દો બોલતા વિસનગરના પાટીદાર મનુભાઈ પટેલ લાછડીએ જણાવ્યુ છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવતા પાટીદારોના મત લેવા પાટીદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા…

ઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન

ઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાના મંદિરથી રામદેવપીર મંદિર સુધીના રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન નાખવાથી કામગીરી ચાલી રહી છે. રોડ ઉપર પથરાયેલી માટી ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામા નહી આવતા રોડ ઉપર…

ટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ

ટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો સરકારે શરુ કર્યા છે ત્યારે સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં એક બોરીએ ૧.૨ કિલો કપાત થાય છે જ્યારે ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧.૪૦ કિલોની કપાત થાય છે. ભાજપ સંચાલિત…

વિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા

વિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ બેંકોમાં કેશ મળતી નહોતી ત્યારે એ.ટી.એમ.માંથી કેશ મળવાની આશા ક્યાંથી રાખી શકાય? નોટબંધી બાદ વિસનગરના મોટાભાગના એ.ટી.એમ.બંધ હતા. ત્યારે રાહુલ ગાંધીની સભાના કારણેે રાતોરાત કેશ લોડ થતા એ.ટી.એમ.શરૂ થયા હતા. આ ઉપરથી એમ માનવુજ પડે કે શબળ વિરોધપક્ષ તો હોવોજ…

Top