You are here
Home > News (Page 2)

ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ

ડીજીટલ ગુજરાતના તાયફા ચુંટણી ટાણે ખુલ્લા પડયા ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ગુજરાત સરકાર દ્વારા કાયમ પોતે કરેલા વિકાસની વાતો પ્રસંશા જાતે કરે છે. ગુજરાતની ભાજપ સરકાર આત્મશલાધામાં રહે છે. ખેડુતો સહિત સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતો ડીજીટલ બનાવવાનું શરુ તો કર્યુ પરંતુ ખરેખર એ.સી. રૂમોમાં બેસીને નિર્ણય કરતા અધિકારીઓ લોકોને કેવી…

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર • આપણા શાસ્ત્રકારોએ (ઋષિ મુનિઓ) આપણા માટે અદ્‌ભૂત શાસ્ત્રોની રચના કરી છે. આમાનું એક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર એક અતિ ગૂઢ અને રહસ્યમય શાસ્ત્ર મનાયું છે. અનંત બ્રહ્માંડમાં સર્જાતી અનેક અવકાશી ઘટના માણસના જીવન પર કેવી શુભાશુભ અસરો કરે છે. તેનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવતું શાસ્ત્ર હોય તો તે જ્યોતિષ શાસ્ત્ર…

ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર

પાલિકા, મામલતદાર, પ્રાંત અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના ત્રાસથી કંટાળી ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકામાં ર૦૧૪થી સાંઈબાબા મંદિરથી એક કીમી અંબાજી તરફ હાઈવે ઉપર ડામર મિક્ષ પ્લાન્ટ અને કવોરી આવેલી છે આ પ્લાન્ટની ડસ્ટના કારણે આજુબાજુના જમીન માલિકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે ચાલુ વિધાનસભાની પેટા ચુંટણીમાં પણ…

જેમની મહેનત અને ધગશથી યુનિવર્સિટીએ ટુંક સમયમાં નામના મેળવી છે તેવા પ્રકાશભાઈ પટેલને પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ

જેમની મહેનત અને ધગશથી યુનિવર્સિટીએ ટુંક સમયમાં નામના મેળવી છે તેવા પ્રકાશભાઈ પટેલને પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરની એસ.કે.યુનિવર્સિટીની નામના સાથે શૈક્ષણીક નગરીની પણ નામના વધી છે યુનિવર્સીટી સહીત શહેરની નામના વધારવામાં મહેનત સાથે અથાગ પ્રયત્નો છે તેવી યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે એજ્યુકેશન ક્ષેત્રે પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો…

ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા

લોકોને દેખાતા ખાડા પાલિકાના જવાબદારોને દેખાતા નથી ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા તંત્રનો વહિવટ ખાડે જતા અત્યારે શહેરમાં અનેક ઠેકાણે રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. મુખ્ય રોડ ઉપરના ખાડા તાત્કાલીક પુરવામાં નહી આવતા વરસાદી પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે. ચોમાસામાં ખાડા પડે…

Top