You are here
Home > Prachar News

ધારાસભ્ય ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં હોત તો ખેરાલુ પંથકને મિનીસ્ટર પદ મળ્યુ હોત

ધારાસભ્ય ભરતસિંહ ડાભી કોંગ્રેસમાં હોત તો ખેરાલુ પંથકને મિનીસ્ટર પદ મળ્યુ હોત લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડનારા ધારાસભ્યો મિનિસ્ટર બન્યા ત્યારે ભાજપને વફાદાર ભરતસિંહને લોકસભા સભ્ય પદ કેમ નહી ? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર રાજકારણમાં હંમેશા વિરોધ કરનારાઓનો અવાજ સાંભળવામાં આવે છે અને તેમનાજ કામો ગંભીરતાથી લઈ ઝડપી થાય છે. જ્યારે આખી જીંદગી પક્ષને વફાદાર રહી…

પાર્ટી ટીકીટ આપશે તો હું ચુંટણી લડીશ-જશુભાઈ પટેલ

પાર્ટી ટીકીટ આપશે તો હું ચુંટણી લડીશ-જશુભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી લોકસભાની ચુંટણીમાં મહેસાણા જીલ્લાની સીટ ઉપર સંભવિત દાવેદારમાં જનસંઘથી ભાજપના અદના વફાદાર સૈનિક એવા કાંસાના વતની અને ચોર્યાસી કડવા પાટીદાર સમાજના આગેવાન જશુભાઈ વી.પટેલનું નામ ચર્ચામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ બાબતે જશુભાઈ…

ખેરાલુ-વડનગર તાલુકાના ખેડુતોને પડતા ઉપર પાટુ

પાક વળતર અને વાર્ષિક છ હજારના પ્રથમ હપ્તાના નાણા ન મળતા ખેરાલુ-વડનગર તાલુકાના ખેડુતોને પડતા ઉપર પાટુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ગત વર્ષે ચોમાસુ પાક ફેઈલ જતા ગુજરાત સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત તાલુકા જાહેર કર્યા હતા. જેજે તાલુકા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યા હતા તે ખેડુતોને ગુજરાત સરકાર દ્વારા પાક સહાય કે પાક વળતર પેટે ૬૮૦૦/- રૂપિયા આપશે તેવી…

વિસનગર તાલુકા પંચાયતમાં ર૪ કલાકમાં બે ટીડીઓ બદલાયા

રાજકીય દુષણ કર્મચારીઓની બદલીમાં ઘુસતા વિસનગર તાલુકા પંચાયતમાં ર૪ કલાકમાં બે ટીડીઓ બદલાયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરીની બઢતી સાથે બદલી થતા તેમની જગ્યાએ ટીડીઓની લાયકાત માટેની પરિક્ષા પાસ કરેલા મહેસાણા જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના અનુભવી હેડ કલાર્ક મનુભાઈ પટેલને ટી.ડી.ઓનો ચાર્જ સંભાળ્યા બાદ ર૪ કલાકમાં વહીવટીતંત્રએ તેમનો ઓર્ડર રદ કરી ઉંઝાના…

બાહોશ ભાગીદાર ગુમાવ્યાનું દુઃખ છે-આર.કે.ફાયનાન્સના ભાગીદારો

નાણાંકીય વ્યવહારમાં મનદુઃખ થયુ હોવાની વાતમાં કોઈ તથ્ય નથી બાહોશ ભાગીદાર ગુમાવ્યાનું દુઃખ છે-આર.કે.ફાયનાન્સના ભાગીદારો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના આર.કે.ફાયનાન્સના ભાગીદાર વિજયભાઈ પટેલે આત્મહત્યા કરતા ભાગીદારો વચ્ચે નાણાંકીય વ્યવહારના મનદુઃખમાં ભાગીદારે આત્મહત્યા કરી હોવાનુ ચર્ચાતુ હતુ. ત્યારે આર.કે.ફાયનાન્સના ભાગીદારોએ નાણાંકીય વ્યવહારમાં કોઈ મનદુઃખ નહોતુ તેમ જણાવી વિજયભાઈ પટેલની આત્મહત્યા પાછળની તમામ અફવાઓ અને ચર્ચાઓનો અંત લાવી…

Top