You are here
Home > Prachar News (Page 113)

નોટબંધીમાં વ્યસ્ત બેંક કર્મચારીઓ પાસબુકમાં એન્ટ્રી પાડવા મો ફેરવે છે ત્યારે – બેંક ઓફ બરોડાના મેેનેજરે ૫૦૦ થી વધુ ખાતા ખોલ્યા

  (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવતા કેટલાક બેંક કર્મચારીઓ કામગીરીના ભારણથી લોકો સાથે તોછડાઈથી વર્તી રહ્યા છે. ત્યારે વિસનગર બેંક ઓફ બરોડાના મેનેજર જેવા એવા પણ બેંક કર્મચારીઓ છે કે જે લોકોને મદદ કરવા થનગની રહ્યા છે. નોટબંધીની કામગીરીમાં વ્યસ્ત હોવા છતા બેંક મેનેજર તથા તેમના સ્ટાફે ૫૦૦ ઉપરાંત નવા ખાતા ખોલી નોટબંધીથી…

હાટડીયા રબારીવાસ પાસેનો ખાડાખૈયાવાળો – ખેરાલુના વાહન ચાલકોને ડીસ્કો કરાવતો ગૌરવપથ રોડ

  (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુના રાજકારણીઓને શહેરના તુટેલા રોડ દેખાતા નથી માત્ર ખોટી વાતો કરી પ્રજાને ઉલ્લુ બનાવે છે. આ બાબત ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી સારી રીતે જાણે છે છતા ખેરાલુ શહેરની પ્રજાની તકલીફો દુર કરવા પ્રયત્નો કરતા નથી. તાજેતરમાં નોટબંધીના વિરોધ કરતા કોગ્રેસ સહિત તમામ પક્ષોએ ભારત બંધનુ એલાન આપ્યુ ત્યારે ધારાસભ્ય ખેરાલુ બજારમાં કહેવા…

આફતને અવસરમાં ફેરવી લોકોની સેવા કરી – બેંક ઓફ ઈન્ડીયાની કેશ ક્રાઈસીસમાં અભૂતપૂર્વ કામગીરી

  (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર યુધ્ધમાં જેમ સૈનિકો ખડે પગે રહી દેશ સેવા કરે છે તેમ રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો રદ થતા કેશ ક્રાઈસીસમાં કેટલીક બેંકના કર્મચારીઓએ એક સૈનિકની જેમ દેશવાસીઓની સેવા કરી છે. જેમાં બેંક ઓફ ઈન્ડીયાની વિસનગર બ્રાન્ચના મેનેજર અને કર્મચારીઓની સેવા ખરેખર બીરદાવનારી અભિનંદનને પાત્ર છે. એક્ષ્ચેન્જ અને ખાતામાં થઈ બેંકમાં ૩૦ કરોડની…

ખેરાલુ તાલુકાના નંદાલી ગામના કેટલાકને ગરીબ કલ્યાણ મેળામાં બખ્ખા – જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝરે સમૃધ્ધોને સહાય અપાવી

  (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર સતલાસણા ખાતે ખેરાલુ, વડનગર, સતલાસણા તાલુકાનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૯-૯-૨૦૧૬ ના રોજ યોજાયો હતો. હંમેશા ગરીબ કલ્યાણ મેળા પછી લોકો બુમો પાડે છેકે અમને કીટો મળે છે તે અધુરી મળે છે. કેટલાક લોકોને સહાય મળતીજ નથી ત્યારે નંદાલી ગામના જાગૃત બાબુભાઈ શંકરભાઈ સેનમાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝર જુજારજી ચંદાજી…

કેટલાક પાલિકા સભ્યોની નારાજગી – ગરીબોને ખોટી રીતે હેરાન કરાય છે – પાલિકાએ ટ્રાફીકમાં અડચણરૂપ લારીઓ જપ્ત કરી

  (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર પાલિકા દ્વારા ગૌરવપથ ઉપર ટ્રાફીકને અડચણરૂપ લારીઓ જપ્ત કરવામાં આવી હતી. ગરીબોને હેરાનગતી કરાતી હોવાની લાગણી વ્યક્ત કરી શાસક પક્ષના કેટલાક સભ્યોએ બળાપો કાઢ્યો હતો. જે સભ્યોનો રોષ હતો કે પાલિકા ચાર-પાંચ સભ્યોથીજ ચાલે છે. બીજા સભ્યોનુ કોઈ સાંભળતુ નથી. વિસનગર પાલિકા દ્વારા તા.૨૮-૧૧ ને સોમવારે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, સભ્ય…

Top