You are here
Home > Prachar News (Page 114)

સમર્થ ડાયમંડ ગૃપનો લગ્નોત્સવ સમાજ માટે દાખલારૂપ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં લખ્યું છે કે જો ભગવાને તમારી સામે જોયું હોય તો તમારુ વાણી અનેે વર્તન એવું હોવું જોઈએ કે લોકો તમારી સામે જોઈ તે રીતે વર્તે. ચાણક્યના આ કથનને સમર્થ ડાયમંડ ગૃપે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે. તેમના ગૃપના લગ્નપ્રસંગમાં ગૃપ પોતે સક્ષમ હોવા છતાં પ્રસંગ સમાજમાં દાખલો બેસાડે તે…

મોંઘવારી વધારનાર વેપારીનો નફો ઘટાડનાર – સ્વાઈપ મશીન રાખતા પહેલા વેપારી વિચારે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પી.એમ.નરેન્દ્રભાઈ મોદીની પ્લાસ્ટીક કરન્સીનો આગ્રહ વેપારીઓ માટે નુકશાનકારક અને મોંઘવારી વધારતો અભિગમ કદાચ સાબિત થઈ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ થતા છુટક વેપાર કરતા વેપારીઓ રોકડા રૂપિયાની રામાયણથી બચવા સ્વાઈપ મશીન તરફ આકર્ષાયા છે. મશીનો લેવા બેન્કો પાસે જનાર વેપારીઓ સર્વીસ ચાર્જની વાત સાંભળી અચંબામાં પડી જાય…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા મુજબની – પ્લાસ્ટીક કરન્સી ભારત દેશમાં ક્યારે શક્ય બનશે?

તંત્રી સ્થાનેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા મુજબની પ્લાસ્ટીક કરન્સી ભારત દેશમાં ક્યારે શક્ય બનશે? મન કી બાતમાં નોટ બંધ થઈ ગયા પછીના કાર્યક્રમમાં પી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ દેશને કેશલેસ તરફ લઈ જવાના પ્રયત્નો ચાલી રહ્યાનો નિર્દેષ આપ્યો છે. પી.એમ.ના વિચારો ઘણા ઊંચા છે. તે દેશને ડીઝીટલ બનાવવા તરફ લઈ જવા ઈચ્છે છે. યુ.એસ.એ., યુ.કે.માં જેમ પ્લાસ્ટીક કરન્સી…

એસબીઆઈ દ્વારા ચલણી નોટો નહી અપાતા – દેના ગ્રામીણ-ધિણોજ નાગરીક-ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર રૂા.૫૦૦ અને ૧૦૦૦ નોટો બંધ કરવામાં આવતા લોકોએ મોટા પ્રમાણમાં નોટો એક્ષ્ચેન્જ કરાવી પરંતુ જે લોકોના ખાતામાં બેલેન્સ છે તે લોકોને આરબીઆઈની સુચના પ્રમાણે પણ નાણાં નહી મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસનગરમાં એસબીઆઈ દ્વારા નાની બેંકોને નોટો નહી આપતા દેના ગ્રામીણ, ધિણોજ નાગરીક તથા ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી ઉભી થઈ…

લોકમત મેળવવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવશે – વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીના પડઘમ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ૧૦ ગ્રામ પંચાયતો પૈકી ૬ ગ્રામ પંચાયત મોટી છે. ગ્રામ પંચાયતની આ ચુંટણીમાં ૪૩૪૧૮ મતદારો, ૧૦ સરપંચ અને ૧૦ ગ્રામ પંચાયતના ૧૦૮ સભ્યોનુ ભાવિ નક્કી કરશે. પાટીદાર અનામત આંદોલન બાદની ચુંટણીઓમાં ધોબી પછાડ ખાધેલ ભાજપ ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં લોકમત…

Top