You are here
Home > Prachar News (Page 119)

સમય સમયની બલિહારી બે આંખની શરમ જતાં – ભોળાભાઈ પટેલની સ્મશાન યાત્રામાં પાંખી હાજરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર માજી મંત્રી ભોળાભાઈ પટેલની સ્મશાનયાત્રામાં ઘણી પાંખી હાજરીનો બનાવ નોટોની પળોજણ અને કાજીની બકરીની વાત જેવો પ્રસંગ ગણી શકાય. પ્રાપ્ત માહિતી મુજબ માજીમંત્રી, જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક ભોળાભાઈ પટેલનુ ૮૯ વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં મૃૃત્યુ થતાં બીજા દિવસે સવારે તેમની સ્મશાનયાત્રા વિસનગરમાં કાઢવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં નૂતન…

ભોળાભાઈ પટેલના અવસાન પ્રસંગે શહેરના બજારો બંધ નહિ રખાતાં સાબિત થઈ શકે કે – વિસનગર વેપારી મહામંડળ રાજકીય રંગમાં રંગાઈ રહ્યુ છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વેપારી મહામંડળની ભૂમિકા શંકાસ્પદ બનતી જાય છે. શહેરમા માજી મંત્રી જેવા વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શહેરના બજારો બંધ ન થાય તે માટે વિસનગર શહેર માટેે શરમજનક વાત છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર વેપારી મહામંડળ રાજકીય રંગમાં રંગાઈ રહ્યુ છે હોય તેવુ વિસનગર શહેરના ગુજરાત રાજ્યના માજી મંત્રી, શિક્ષણક્ષેત્રે જેમનું મોટુ યોગદાન છે…

ખેરાલુની દેનાબેંક-પોસ્ટમાં નોટો ન આપતા લોકો મુશ્કેલીમાં

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ખેરાલુ શહેરમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટો વટાવવા બેંકોમાં લાઈનો લાગે છે. બેંકો દ્વારા માત્ર ૨૦૦૦/- રૂપિયા ચુકવી લોકોને પાછા ધકેલતા હાલ લોકોને પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીએ લગાવેલી ઈમરજન્સી યાદ કરી રહ્યા છે. છતા પૈસે લોકો ભિખારી હોય તેમ વર્તી રહ્યા છે. ખેરાલુ પોસ્ટઓફીસમાં માત્ર ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સ્વીકારાય છે તેની સામે…

વિસનગર તાલુકાના રાલીસણા ગામની ચકચારી ઘૃણાસ્પદ ઘટના – તાંત્રીકનો વિધિ માટે બોલાવેલ સગીરા ઉપર બળાત્કાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જ્યારે બીમારીમાં દવા કામ લાગતી નથી ત્યારે બીમારીથી કંટાળેલા લોકો દુવા માટે તાંત્રીક, ભુવાઓનો સહારો લે છે. વિસનગર તાલુકાના રાલીસણા ગામના એક તાંત્રીક બાપુએ વિધિ માટે બોલાવેલ એક સગીરા ઉપર બબ્બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પતિ અને તેના સબંધીઓ તાંત્રીકની હવશખોરીથી અજાણ હતા. ત્યારે સગીરાએ આ બાબતની જાણ તેના પતિને કરતા છેવટે…

રદ થયેલ નોટો એક્ષ્ચેન્જ કરવાનુ કૌભાંડ પકડાયુ – વિજ્યાબેંકમાં યુવતીનુ પ્રુફ લઈ આવનાર યુવક ઝડપાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દેશમાંથી કાળુ નાણું બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો રદ કરવાનો રાતોરાત નિર્ણય લેતા બિનહિસાબી નાણું ધરાવતા લોકો તેને ધોળુ કરવા માટે અવનવા કિમીયા ઘડી રહ્યા છે. વિસનગર નજીક અગાઉ યોજાયેલા દલીત સમાજના સમુહલગ્નમાં નવદંપત્તીએ મેરેજ રજીસ્ટ્રેશન માટે આપેલા પુરાવામાં પાલડીની એક યુવતીના મેરેજ રજીસ્ટ્રેશન માટે આપેલા પુરાવામાં…

Top