You are here
Home > Prachar News (Page 120)

વિસનગરમાં શહેર-તાલુકા ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો – કોંગ્રેસ દેશવિરોધી પ્રવૃત્તિ કરતા લોકોની મદદ કરે છે-ભીખુભાઈ દલસાણીયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપના તમામ કાર્યક્રમો નિષ્ફળ ગયા હતા. આ સમયે લોકોના મનમાં એવુ હતું કે હવે ભાજપની પડતી આવી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલનનુ એપી સેન્ટર ગણાતા વિસનગરના એપીએમસી માર્કેટમાં ગત રવિવારે સવારે તાલુકા ભાજપ સંગઠનનો નવા વર્ષનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ…

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો રદ થતાં વેપારીઓ અને ખેડૂતોએ ચેકથી વ્યવહાર સ્વિકાર્યો – વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીનો વેપાર ધમધમ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રૂા.૫૦૦-૧૦૦૦ની નોટો સરકારે રદ કરતા રોકડ તરલતા ઓછી થતા વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતા. ત્યારે વિસનગર માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખેડૂતોને ચેકથી વ્યવહાર શરૂ કરતા, ખેડૂતો પણ ચેક સ્વિકારવા તૈયાર થતા માર્કેટયાર્ડમાં મગફળીનો વેપાર ધમધમ્યો હતો. બેજ દિવસમાં ૧૦૦૦ બોરીની આવક થઈ હતી. દેશના તમામ માર્કેટયાર્ડમાં મોટેભાગે કેશથી વ્યવહાર થાય છે. ખેડૂતોની આવક વ્હાઈટની છે….

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ઠેકાણે પાડવા ૨૫ ટકા કમિશન આપવા કરતા – બેનંબરીયા રૂા.૨૦૦ ની દાનગી આપતા લાઈનો વધી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે રૂા.૫૦૦-૧૦૦૦ ની નોટો રદ કરતા ઘરમાં કરોડો ધરાવતા બેનંબરીયાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. હાલમાં કાળુ નાણું ધોળુ કરવા ૨૫ થી ૩૦ ટકા કમિશન બોલાય છે ત્યારે બેનંબરીયાઓએ નવો કીમીયો શોધી કાઢ્યો છે. રૂા.૪૫૦૦ બદલવા ૨૦૦ દાનગી આપવાનુ શરૂ કરતા નોટો એક્ષ્ચેન્જ કરવાની બેંકોમાં લાઈનો ઓછી થતી નથી. હાલમાં વિસનગરમાં દેખાતી આ…

નોટો બંધ થતાં માર્કેટયાર્ડ, બાંધકામ ક્ષેત્રે મજૂરોની રોજીરોટી બંધ થઈ છે તે માટે તંત્ર વિચારે

તંત્રી સ્થાનેથી નોટો બંધ થતાં માર્કેટયાર્ડ, બાંધકામ ક્ષેત્રે મજૂરોની રોજીરોટી બંધ થઈ છે તે માટે તંત્ર વિચારે કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ કરી દેવામાં આવતાં રીટેલ બજારોમાં ઘરાકીનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. રીટેલ બજારોમાં થોડી ઘરાકી છે પણ ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોએ નાણાંના અભાવે રજાઓ પાડી છે. માર્કેટયાર્ડમાં રજાઓ પડવાથી…

શૈક્ષણિક નગરીના નભનો સિતારો ખરી પડ્યો – વિસનગરને શિક્ષણનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલનુ નિધન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતના સહકારી શ્રેષ્ઠી, પૂર્વ મંત્રી, વિસનગરને શૈક્ષણિક નગરીનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલના આકસ્મિક અવસાનથી સમગ્ર વિસનગર તાલુકામાં અને નૂતન કેળવણી મંડળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની સ્મશાન યાત્રા અને બેસણામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમના ટેકેદારો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી દિવંગત ભોળાભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જેમના અવસાનથી શૈક્ષણિક…

Top