You are here
Home > Prachar News (Page 128)

વિસનગર પાલિકાનો નિષ્કાળજી ભર્યો વહીવટ સ્વચ્છતાની ૪૦ લારીઓ આવી ત્યારથી ભંગારમાં પડી છે

વિસનગર પાલિકાનો નિષ્કાળજી ભર્યો વહીવટ સ્વચ્છતાની ૪૦ લારીઓ આવી ત્યારથી ભંગારમાં પડી છે (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં સ્વચ્છતાના કર્મચારીઓને આપવામાં આવતી ૪૦ લારીઓ છેલ્લા કેટલાક વર્ષથી પડી રહી હોવાથી કાટ ખાઈ ભંગાર બની ગઈ છે. પૈસા ખર્ચી નવી વસ્તુ વસાવી, બિન ઉપયોગી બનાવી, કાટમાળમાં વેચવી. આવો છે વિસનગર પાલિકાનો પારદર્શક વહીવટ. વિસનગર પાલિકામાં પાલિકા…

મહેસાણા-તારંગા-અંબાજી બ્રોડગેજ રેલ્વે અભિયાન એસોસીએશન દ્વારા સાંસદ જયશ્રીબેનનુ ભવ્ય સન્માન કરાયુ

મહેસાણા-તારંગા-અંબાજી બ્રોડગેજ રેલ્વે અભિયાન એસોસીએશન દ્વારા સાંસદ જયશ્રીબેનનુ ભવ્ય સન્માન કરાયુ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં તાજેતરમાં રોટરી ક્લબ ખાતે રોટરી હૉલમાં મહેસાણા સાંસદ સભ્યશ્રી જયશ્રીબહેન પટેલ માટે ભવ્ય સત્કાર સમારંભ યોજાઈ ગયો. મહેસાણા-તારંગા-બ્રોડગેજ રેલ્વે અભિયાન એશોસીએશન દ્વારા વર્ષ ૧૯૭૪ થી કેન્દ્ર સરકાર સામે બ્રોડગેજ લાઈન નાખવા લડત ચાલતી હતી. તે સમયે પ્રમુખસ્થાને ર્ડા.મીહીરભાઈ અને…

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર યુગ પુરુષ મહત્માના મહાત્મા નાટક એ કોઈ કાલ્પનીક વાર્તા ઉપર નહી પરંતુ દેશને આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધી તથા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્‌ રાજચંદ્રજી વચ્ચેના આધ્યાત્મિક સબંધની યશોગાથા આ નાટકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. નાટકમાંથી થતી આવક એ દક્ષિણ ગુજરાતના ધરમપુરના…

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડ ઉપર આવેલ જમીનનો ચેરીટી કમિશ્નરમાં થયેલી હરાજીનો વિવાદ મંડળે કેસ વીડ્રો કરતા હરાજી ચેરીટી કમિશ્નર દ્વારા રદ કરાઈ છે. જ્યારે હરાજી સામે વાંધા આપનાર ચાર વ્યક્તિઓના વાંધાનો હક્ક…

વિસનગર પાલિકામાં ફોઈ-ભત્રીજીનો ગેઈમ પ્લાન પ્રમુખ શકુન્તલાબેન રાજીનામુ આપે તો પ્રજ્ઞાબેન પટેલ પ્રમુખ

વિસનગર પાલિકામાં ફોઈ-ભત્રીજીનો ગેઈમ પ્લાન પ્રમુખ શકુન્તલાબેન રાજીનામુ આપે તો પ્રજ્ઞાબેન પટેલ પ્રમુખ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલને ટેકનીકલ કારણોસર પ્રમુખ તરીકે રાજીનામુ આપવું પડે તેવા સંજોગો ઘણા ટૂંકા ગાળામાં ઊભા થયા છે. શકુન્તલાબેન રાજીનામુ આપશે તો તેનો ચાર્જ પૂર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલને મળે તેવા ભાજપ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે….

Top