You are here
Home > Prachar News (Page 136)

ઉરીના ૧૮ શહીદો પ્રત્યે લાગણી હોય તો ચાયનાના માલનો બહિષ્કાર કરો

ઉરીના ૧૮ શહીદો પ્રત્યે લાગણી હોય તો ચાયનાના માલનો બહિષ્કાર કરો પાકિસ્તાન સાથે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન તેના નાપાક ઈરાદાઓ પાર પાડવા માટે સરહદ ઉપર વારંવાર સીઝ ફાયર કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ટ્રેનીંગ આપી ભારતમાં મોકલવામાં આવેલા આતંકવાદીઓ ભારતમાં પોલીસચોકીઓ લશ્કરી છાવણીઓ ઉપર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. ૧૮ જવાનોને શહીદ બનાવ્યા પછી…

ગઠબંધનના સભ્યો ઉંઘતા રહ્યા, કામ થઈ ગયુ અને બીલ પણ મંજુર થઈ ગયુ રૂા.૪ લાખના કામમાં ૧૧ લાખ ચુકવાયાનો આક્ષેપ

ગઠબંધનના સભ્યો ઉંઘતા રહ્યા, કામ થઈ ગયુ અને બીલ પણ મંજુર થઈ ગયુ રૂા.૪ લાખના કામમાં ૧૧ લાખ ચુકવાયાનો આક્ષેપ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાલિકામાં ભ્રષ્ટાચાર નહી કરીએ અને નહી થવા દઈએ એવા શપથ પાલિકા સભ્યો ભલે જાહેરમાં લેતા હોય પરંતુ ગેરરીતી કરવાવાળા કર્યા વગર રહેતા નથી અને તેમને કોઈ રોકી શકતુ નથી. પાલિકાના વોટર વર્કસમાં એક…

વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજનો રોષ ધારાસભ્ય ઋષિભાઈ પાટીદારોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે

વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજનો રોષ ધારાસભ્ય ઋષિભાઈ પાટીદારોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરના હુમલામાં દ્વેષભાવ રાખી ખોટી રીતે પાટીદાર યુવાનોને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન થતા વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજે રોષ વ્યક્ત કર્યો છેકે ધારાસભ્ય પાટીદાર યુવાનોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે. ધારાસભ્ય ઓર્ગેનાઈઝ ક્રાઈમની વાત…

શુભેચ્છા પાઠવનારને મીઠો આવકારની જગ્યાએ – વિસનગર વેપારી મહામંડળ સાથે પીઆઈનુ ઉધ્ધત વર્તન

(પ્ર.ન્યુ.સ.)          વિસનગર,રવિવાર વિસનગર વેપારી મહામંડળ પી.આઈ.રાણાને શુભેચ્છા પાઠવવા ગયુ હતું. ત્યારે પુષ્પગુચ્છ સ્વિકારી પી.આઈ.એ વેપારી મહામંડળના હોદ્દેદારો ઉપર જાણે એસાન કર્યુ હોય તેવો ઘાટ ઘડાયો હતો. ૩૦૦૦ વેપારીઓની સભ્ય સંખ્યા ધરાવતુ વેપારી મહામંડળ એક સામાન્ય એસોસીએશન હોય તેવુ તુચ્છ વર્તન પી.આઈ.એ વેપારી મહામંડળના હોદ્દેદારો સાથે કર્યુ હતુ. લુંટ અને લાખ્ખો રૂપિયાની…

પ્રમુખ-ઉપપ્રમુખ તથા ડેલીગેટોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે – વિસનગર તાલુકા પંચાયતમાં તાળાબંધીની ચિમકીથી રાજકીય ગરમાવો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને તાલુકાના ડેલીગેટોએ ટીડીઓ દ્વારા વિકાસના કામોમાં અને કાર્યક્રમોમાં પોતાની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ગત મંગળવારે તાલુકા પંચાયતમાં તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જે બાબતને ટીડીઓએ ગંભીરતાથી લઈ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને જાણ કરતા તાલુકા પંચાયતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પાછળથી સરપંચ એસો.ના પ્રમુખ…

Top