You are here
Home > Prachar News (Page 137)

સ્વાગત કાર્યક્રમો, સી.એમ.ઓનલાઈન પ્રશ્નોના નિરાકરણના સરકારના તમામ કાર્યક્રમો હવે ફારસરૂપ

સ્વાગત કાર્યક્રમો, સી.એમ.ઓનલાઈન પ્રશ્નોના નિરાકરણના સરકારના તમામ કાર્યક્રમો હવે ફારસરૂપ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર ભાજપ સરકાર દ્વારા પ્રજાની મુશ્કેલીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જુદાજુદા કાર્યક્રમો યોજી અરજદારોને રજુઆત કરવાની સગવડ અપાઈ છે. પણ સરકારના આ કાર્યક્રમો એક નાટક સ્વરૂપ બની ગયા છે. તેવુ વિસનગરના એક નાગરિકની વ્યવહારીક માંગણીની કાર્યવાહી ઉપરથી જાણી શકાય છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર…

લગ્નમાં ચાંલ્લા નહિ લેવાના બદલે ચાંલ્લાની ચેરીટી કેમ નહિ?

લગ્નમાં ચાંલ્લા નહિ લેવાના બદલે ચાંલ્લાની ચેરીટી કેમ નહિ? લગ્ન સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. પ્રવર્તમાન સંજોગોમાં સુખી સંપન્ન લોકો દ્વારા ઉજવાતા પ્રસંગમાં ચાંલ્લા લેવામાં આવતો નથી. હાલમાં ઉજવાયેલ ઘણા લગ્નપ્રસંગમાં ચાંલ્લો લેવાનુ ટેબલજ મૂકવામાં આવ્યુ નહોતુ, જે સરાહનીય છે. પ્રસંગ ઉજવનારની ઉચ્ચ ભાવના દૃષ્ટિગોચર થાય છે. લગ્નનો ચાંલ્લો એ વર્ષોની લગ્ન પરંપરાનો એક ભાગ…

પ્રમુખ રાજીનામુ આપશેે કે નહી તેની અટકળોનો અંત પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ૧૫ મી તારીખે રાજીનામુ આપશે

પ્રમુખ રાજીનામુ આપશેે કે નહી તેની અટકળોનો અંત પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ૧૫ મી તારીખે રાજીનામુ આપશે (પ્ર.ન્યુ. સ.)    વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના સવા વર્ષના શાસનનો સમયકાળ પુર્ણ થાય છે, ત્યારે પ્રમુખ રાજીનાામુ આપશે કે નહી તેવી અટકળો અને ચર્ચાઓનો અંત લાવતા પ્રમુખે પ્રચારને એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, રાજીનામાનો કોઈ વિવાદ નથી સંકલન…

વિસનગર પાલિકાની જનરલમાં લેવાયેલો નિર્ણય એક દિવસ પાણી કાપ-ગામતળમાં ડોર ટુ ડોર બંધ

વિસનગર પાલિકાની જનરલમાં લેવાયેલો નિર્ણય એક દિવસ પાણી કાપ-ગામતળમાં ડોર ટુ ડોર બંધ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના વૉટર વર્કસ ચેરમેન અને સ્વચ્છતાના ચેરમેન બદલાતાજ પાણી પુરવઠો અને સ્વચ્છતાના નિતિઓમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરમાં પાણીની તંગીને લઈ એક દિવસનો પાણી કાપ કરવામાં આવ્યો છે. જ્યારે ગામતળમાં ડોર ટુ ડોરની સેવા પૂરતી મળતી નહી હોવા…

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી (પ્ર.     ન્યુ.સ.)     વિસનગર,રવિવાર આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને મહિલાઓ માટે વિવિધ લાભદાયી યોજનાઓ અમલમાં મુકીને દરેક જગ્યાએ મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવાની જાહેરાતો કરી હતી. પરંતુ આનંદીબેને તેમના ગામમાંજ યોજાયેલા એક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં પુરુષની સમખામણીમાં મહિલાઓને નીચે સ્થાન…

Top