You are here
Home > Prachar News (Page 142)

પોતાના દેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે યુગાન્ડાના વડાપ્રધાને એવરેસ્ટ કંપનીની મુલાકાત લીધી

પોતાના દેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે યુગાન્ડાના વડાપ્રધાને એવરેસ્ટ કંપનીની મુલાકાત લીધી (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર જીઆઈડીસીમાં આવેલ એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ નામની કંપનીમાં ગત રવિવારે યુગાન્ડાના વડાપ્રધાન રૂહાકાના રૂગાન્ડા સહિત સાત સભ્યોના ડેલીગેશને મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં યુગાન્ડાના વડાપ્રધાને એવરેસ્ટ કંપનીના બે મેનેજીંગ ડિરેક્ટર સાથે ચર્ચા કરી પોતાના દેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દૂધ…

વિસનગર પોલીસ સ્ટેશન રાત્રે મહિલા કર્મચારીઓના ભરોસે

વિસનગર પોલીસ સ્ટેશન રાત્રે મહિલા કર્મચારીઓના ભરોસે (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પોલીસ સ્ટેશન એ સંવેદનશીલ પોલીસ સ્ટેશન ગણાય છે. અડધી રાત્રે ક્યારે કયો બનાવ બને તે કહી શકાય નહી. ત્યારે રાત્રે પોલીસ સ્ટેશનમાં ફક્ત મહિલા કર્મચારીઓને ફરજ ઉપર મુકવામાં આવતા આખી રાત પોલીસ સ્ટેશન મહિલા કર્મચારીઓના ભરોસે રહે છે. મહિલા કર્મચારીઓ પણ ઈચ્છે છેકે રાત્રે…

ખેરાલુ તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોની ચુંટણીનો ધમધમાટ

ખેરાલુ તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોની ચુંટણીનો ધમધમાટ (પ્ર.ન્યુ.સ.)              ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર થતા ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ વિધાનસભાની ચુંટણીને ધ્યાનમા રાખી પોતાના ઉમેદવારોને જીતાડવા પ્રયત્નો કરશે. ખેરાલુ તાલુકામા ભાજપના તમામ આગેવાનો સામે કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ એકલે હાથે જજુમી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળે છે. ૧૪-૩-ર૦૧૭ના દિવસે ગ્રામ પંચાયતોની ચુંટણી…

બી.એમ.સી. અને ચાર રાજ્યોની ચુંટણીઓ સાબિત કરે છેકે સરકાર દ્વારા કરાયેલી નોટબંધી કોઈને નડી નથી

બી.એમ.સી. અને ચાર રાજ્યોની ચુંટણીઓ સાબિત કરે છેકે સરકાર દ્વારા કરાયેલી નોટબંધી કોઈને નડી નથી બોમ્બે મ્યુનીસીપલ કોર્પોરેશન અને યુ.પી., ગોવા, મણીપુર અને ઉત્તરાંચલ રાજ્યોના ચુંટણીના પરિણામો સાબિત કરે છેકે નોટબંધી લોકોને નડી નથી. ફક્ત રાજકીય પક્ષોનેજ નોટબંધી નડી છે. જેથી ચુંટણીમાં રાજકીય પક્ષોએ જોર-શોરથી નોટબંધીને ચુંટણીનો મુદ્દો બનાવી તેનો ભરપૂર પ્રચાર કરતાં મતદારોને ખબર…

વિસનગર પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ નહી બેસવા દઈએ તેવુ ભાજપના આગેવાનોએ આપેલુ વચન પાળવુ અસંભવ

વિસનગર પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ નહી બેસવા દઈએ તેવુ ભાજપના આગેવાનોએ આપેલુ વચન પાળવુ અસંભવ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલન બાદ વિસનગર પાલિકાની ચુંટણીમાં વિકાસમંચ અને કોંગ્રેસનુ ગઠબંધન બનતા તેની નોંધ પ્રદેશ ભાજપ સુધી લેવાઈ હતી. પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ તો નહી બનેે ને તેવી પ્રદેશ ભાજપે ચીંતા વ્યક્ત કરતા વિસનગર ભાજપના કેટલાક આગેવાનોએ વચન આપ્યુ હતુ…

Top