You are here
Home > Prachar News (Page 143)

વડાપ્રધાનના વિદેશ પ્રવાસોની ટીકા કરનાર પક્ષોમાં સમજણનો અભાવ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસોને વિરોધ પક્ષ દ્વારા ભારે ટીકા કરવામાં આવે છે. વિરોક્ષપક્ષની સામાજીક અણસમજ આમાં છતી થાય છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ગુજરાતની અસ્મિતા પ્રમાણ દેશના વડાપ્રધાનનુ પદ સંભાળી રહ્યા છે. ગુજરાતમાં વર્ષો જૂની પ્રણાલી છેકે આવતા-જતા રહીએ તો સંબધોમાં ઘનિષ્ટતા આવે અને વધે. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની…

તલાટીઓની મીલીભગતથી ખાનગી જમીન માલિકોને લીલાલહેર રેકર્ડમાં સુધારા કરી ગૌચર જમીનની લ્હાણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જમીનોના ભાવ વધતા ગૌચર અને સરકારી પડતર ઉપર જમીન માલિકો કેટલાક ખેડૂતોની નજર બગડી છે. વિસનગર તાલુકાના કમાણા ગામમાં કેટલાક તલાટીઓએ ખેડૂતો સાથે મળી રેકર્ડમાં ચેડા કરી ગૌચરની જમીન ભેટ આપી દેતા ચકચાર જાગી છે. આ બાબતે રજુઆત થતા ૧૦ વર્ષમાં આ સુધારા થયા હોવાથી ટીડીઓએ આ અરસામાં ફરજ બજાવી ચુકેલા ૬ તલાટીઓના…

અહમ છોડી શહેરના વિકાસ માટે એક થઈ ખુલ્લા મને ચર્ચા કરી ધારાસભ્ય અને પાલિકા સભ્યો વચ્ચે ગોળમેજી પરિષદ યોજાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના વિકાસ માટે ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ, સંકલન સમિતી તથા પાલિકા સભ્યોનુ સંકલન હોવુ જરૂરી છે. હુંસાતુંસીમાં છ મહિના બગડતા છેવટે ભુલ સમજાતા ધારાસભ્ય અને પાલિકા સભ્યોએ અહમ ત્યજી શહેરના હિત અને વિકાસ માટે માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના મીટીંગ હૉલમાં ગોળાકાર ટેબલ ઉપર ગોળમેજી પરિષદ યોજી ખુલ્લા મને દોઢ કલાક સુધી ચર્ચા કરી…

પાલિકાની અવગણના કરનારને ચીફ ઓફીસર છાવરી રહ્યા છે – બાંધકામ ચેરમેનની ગેરકાયદેસર બાંધકામ અટકાવવા રજુઆત

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં ચીફ ઓફીસર અને પાલિકા સભ્યોની વચ્ચેની હુંસાતુંસીમાં અત્યારે શહેરમાં પાલિકાના નિયમોનુ ઉલ્લંઘન કરી ગેરકાયદેસર બાંધકામ કરનારને ઘી કેળા થઈ ગયા છે. બાંધકામ ચેરમેન પરેશભાઈ પટેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમ વિરુધ્ધમાં ચાલતા બાંધકામો અટકાવવા ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરી છે. ત્યારે ચીફ ઓફીસર બાંધકામ ચેરમેનની રજુઆત નહી ગણકારી પાલિકાના કાયદાને અવગણતા લોકોને…

વિસનગરના માર્કેટનો મુદ્દો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં ત્રણ દરવાજા ટાવર પાસે બનતા માર્કેટના બાંધકામથી અનેક વિવાદો ઉભા થાય છે. પાલિકા ચીફ ઓફીસરે અગાઉ રસ્તામાં પાર્કિંગ બતાવનાર માર્કેટનુ કામ બંધ કરવા નોટીસ આપી કામ અટકાવ્યુ હતુ. ત્યારે ફરીથી પાલિકા ઓવરસીયરની નોંધ આધારે ચીફ ઓફીસરે મો માથા વગરના લેખીત મંજુરી આપતા ભાજપ સરકારના તંત્રમાં અધિકારીઓ કેવી રમતો રમી રહ્યા તે જણાય…

Top