You are here
Home > Prachar News (Page 147)

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જુનાગઢમાં ભાગીદારી ધંધામાં અંગત અદાવત રાખીને ત્રણ શખ્સો દ્વારા ગત સોમવારે રાત્રે અખબારના પત્રકારની તેની જ ઓફીસમાં ઘાતકી હત્યા કરવાના બનાવના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. પત્રકારો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણીઓ કરવામાં આવી છે….

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર સરકાર દ્વારા દરેક જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા તમામ મધ્યાહ્‌ન ભોજન યોજનાના કેન્દ્રોને કોઈ એન.જી.ઓ.ને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવતા સંચાલકો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાની શાળાઓના સંચાલકોએ ગત તા.૨૦-૮-૨૦૧૬ ના રોજ શહેરમાં રેલી કાઢીને મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન…

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્ર

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્રભાવહીન (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત મંગળવારે ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ, ટીડીઓ વિજયભાઈ ચૌધરી, ડેપોમેનેજર પી.આર. પ્રજાપતિ, યુ.જી.વી. સી.એલ. અધિકારી કે.જે.દરજી, મ.ભો.યો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, રેવન્યુ ક્લાર્ક મયંકભાઈ પટેલ, ઉમતા તલાટી નિકુલભાઈ પટેલ, પાલિકા…

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં પોતાના સમાજને ન્યાય અપાવવા માટે શહીદ થયેલા પાટીદારોનુ એક વર્ષ પૂર્ણ થતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે ગત શુક્રવારે રાત્રે ૮-૩૦ કલાકે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના રેલ્વે સર્કલથી નિકળીને…

વિસનગર કોંગ્રેસની ચુંટણીલક્ષી મીટીંગમાં કાર્યકરો ઉમટ્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાટીદાર અનામતના કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. ત્યારે તેનો પુરેપુરો લાભ લેવા કોંગ્રેસ થનગની રહી છે. પાટીદારોની મતબેંકના ટેકાથી આવનાર વિધાનસભા કબજે કરવા કોંગ્રેસ દ્વારા તેની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસી કાર્યક્રરો અને આગેવાનો પણ આવનારી વિધાનસભાની ચુંટણીને લઈને ઉત્સાહમા છે. વિસનગરમાં શહેર તાલુકા કોંગ્રેસની મીટીંગ પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…

Top