You are here
Home > Prachar News (Page 148)

પાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી

પાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં એન.એન.કોલેજ રોડ ઉપર હરિહર સોસાયટી આગળ પાલિકાનુ કચરા સ્ટેન્ડ ન હોવા છતાં કચરો નાંખતા ગંદકી થતા નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. નજીકમાં રહેણાંક મકાન ધરાવતા લોકોનુ રહેવુ દુષ્કર બની ગયુ છે. પાલિકાતંત્ર આ…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્લોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્લોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર રાજસ્થાનમાં વરસાદ થતા ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ડેમના ઓવરફ્લો પાણીથી વિસનગર પંથકના તળાવો અને ચેકડેમો ભરાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રયત્નોના પરિણામે વિસનગરનુ પીંડારીયુ, દેળીયુ તથા તાલુકાના કેટલાક ચેકડેમો ભરવામાં આવશે….

વિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે

વિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર પાલિકા વિસ્તારમાં પટણી દરવાજા સ્મશાન રોડ બારેમાસ નર્કાગાર સ્થિતિમાં હોય છે. રોડની આસપાસ ઉકરડાનુ દબાણના કારણે વધારે ગંદકી ફેલાય છે. ત્યારે વર્ષો સુધી નર્કાગાર પરિસ્થિતિનો શ્રાપ ભોગવી રહેલ આ રોડને શ્રાપમાંથી કોણ મુક્ત કરશે? વિસનગરમાં પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાન થઈ…

ભાદરવી પુનમ આવી રહી છે, પાલિકા જાગશે ખરી? ખેરાલુમાં ગૌરવપથના ખાડા પુરાશે-લાઈટો-સફાઈ થશે?

ભાદરવી પુનમ આવી રહી છે, પાલિકા જાગશે ખરી? ખેરાલુમાં ગૌરવપથના ખાડા પુરાશે-લાઈટો-સફાઈ થશે? (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર ભાદરવી પુનમ આવતા પહેલા દર વર્ષે એક મહીના પહેલાથી ગૌરવપથ તથા હાઈવેની સફાઈ, સ્ટ્રીટ લાઈટો રીપેરીંગ તથા ખાડા પુરવામાં આવે છે. ત્યારે ચીફ ઓફીસરની ગેરહાજરીમાં કામો થશે કે કેમ? ગૌરવપથ ઉપરથી પસાર થતા માતાજીના રથ પસાર કરવા માટે ક્રેન લાવવી પડશે…

વિસનગરમાં સાતમ આઠમે જાહેરમાં જુગારના અડ્ડા ધમધમ્યા ભાજપની આબરૂના ધજાગરા થયા-પોલીસના ખીસ્સા ભરા

વિસનગરમાં સાતમ આઠમે જાહેરમાં જુગારના અડ્ડા ધમધમ્યા ભાજપની આબરૂના ધજાગરા થયા-પોલીસના ખીસ્સા ભરાયા (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં સાતમ-આઠમના દિવસે પી.આઈ.રાણાના રાજમાં જાહેરમાં જુગારના અડ્ડા ધમધમતા ભાજપની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. પોલીસ દ્વારા ફક્ત કાર્યવાહી બતાવવા ખાતર બે રેડ કરાઈ હતી. તેમ છતા જુગારના અડ્ડા બંધ થયા નહોતા. જાહેરમાં જુગાર રમાતો જોઈ લોકો પણ ભાજપની, ધારાસભ્યની અને પોલીસની…

Top