You are here
Home > Prachar News (Page 2)

વિસનગર ભાજપના જુથવાદથી શહેર તાલુકા પ્રમુખની જાહેરાત ઘાંચમાં

તાલુકામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના જુથમાં અને શહેરમાં પ્રકાશભાઈ પટેલના જુથના પ્રમુખની ફોર્મ્યુલા નક્કી થઈ હોવાની ચર્ચા વિસનગર ભાજપના જુથવાદથી શહેર તાલુકા પ્રમુખની જાહેરાત ઘાંચમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની જાહેરાત જુથવાદના કારણે ઘાંચમાં પડતા ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ અટકળો થઈ રહી છે. પ્રમુખ અને મહામંત્રીના હોદ્દા માટે સંકલનમાં થયેલી ચર્ચા મુજબ યાદી…

વિસનગરમાં રૂા.૩૦૦ કરોડના ઉઠમણાની તપાસ LCBને સોપાઈ

ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ત્રીભોવન પટેલનો વાયદો ફોક-રોકાણકારોમાં રોષ વિસનગરમાં રૂા.૩૦૦ કરોડના ઉઠમણાની તપાસ LCBને સોપાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રોકાણકારોને ૧૦ થી ૧૫ ટકાનુ માસીક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી કાંસા ચાર રસ્તા પાસે આવેલી ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટ નામની ફાયનાન્સ પેઢી દ્વારા રૂા.૩૦૦ કરોડ ઉપરાંત્ત ઉઘરાવી હાથ અધ્ધર કરી દેતા રોકાણકારો રાતાપાણીએ રોયા છે. દિવાળી પહેલા પૈસા પાછા આપવાનો…

ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ

જુથવાદમાં ભાજપના સભ્યો ગેરહાજર રહે તેવુ લાગતા શહેર ભાજપ પ્રમુખે વ્હીપ આપ્યો હતો ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે ભારે રાજકીય ઉતાર ચઢાવ બાદ શનિવારે ખાસ સાધારણ સભા મળી હતી. ગૃહમાં ભાજપના સભ્યોની બહુમતી હતી. પરંતુ ૨૪ સભ્યોની બહુમતી પુરવાર નહી કરી…

વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને

વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં અત્યારે ઘેરઘેર ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દિઓથી ઉભરાય છે. ડેન્ગ્યુમાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ રોગ છે. ત્યારે પાલિકા તંત્રની નિષ્કાળજીથી ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે. શહેરનુ આરોગ્ય તંત્ર પણ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતાં અટકાવવા નિષ્ફળ નિવડ્યુ છે….

પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી

ચોમેરથી ફરિયાદો વધતા – કર્મચારીઓ બેફામ થતાં પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર ટકાવારીની લાલચે મોટાભાગના પાલિકા પ્રમુખો ચીફ ઓફીસર સાથે સારા સબંધો રાખતા હોય છે. જ્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ટકાવારીની લાલચમાં ચીફ ઓફીસર સાથેના સબંધોની દરકાર કર્યા વગર, પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી લાલ આંખ કરી, વીટો પાવર વાપરી…

Top