You are here
Home > Uncategorized

વિજ તંત્રના ડ્રીપ ઈરીગેશનમાં સોલાર પેનલ આપવા ઠાગાઠૈયા

બે વર્ષથી પૈસા ભરી ધક્કા ખાતા ખેડૂત વિજ તંત્રના ડ્રીપ ઈરીગેશનમાં સોલાર પેનલ આપવા ઠાગાઠૈયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ખેતીમાં ડ્રીપ ઈરીગેશનને પ્રોત્સાહન આપવા માટે વિજ કંપની દ્વારા સબસીડાઈઝ સોલાર રૂફ ટોફ આપવાની યોજના અમલીકરણમાં આવી હતી. વિસનગર તાલુકાના ઉમતા ગામના ખેડૂતે ખેતરમાં સોલાર રૂફ ટોફ માટે બે વર્ષ પહેલા એસ્ટીમેટ ભર્યો હતો. ત્યારે આ યોજનાનો…

જર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો

તળાવનું દુષિત પાણી શુધ્ધ કરી ઉપયોગ કરી શકાય તે માટે જર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના દેળીયા તળાવ પાસે ગત મંગળવારે જર્મન ટેકનોલોજીનું બનાવેલ ૩૦૦૦ લીટરના જમ્બો આર.ઓ.મશીનથી તળાવનું દુષિત પાણી શુધ્ધ કરવાનો ડેમોસ્ટ્રેશન કરાયો હતો. આ ડેમોસ્ટ્રેશનમાં જર્મનીના ટેકનીશીયન સ્ટિફન તથા આદિત્ય ભૂજલે, મુંબઈની મેઘદૂત ફાર્મા કંપનીના એન્જીનીયર…

ફેંગશૂઈ-વાસ્તુના કેટલાક સરળ ઉપાયો

ફેંગશૂઈ-વાસ્તુના કેટલાક સરળ ઉપાયો જ્યારે ઘરનું બાંધકામ કોઈ રીતે ફેંગશૂઈ કે વાસ્તુના નિયમોનો ભંગ કરતું હોય ત્યારે તેને ખસેડી લેવું જ યોગ્ય રહે છે. પરંતુ ક્યારેક એવું બને છે કે તેને ખસેડવું શક્ય નથી હોતુ કે આર્થિક બાબતોને લઈને પણ તોડફોડ કરવી શક્ય ન હોય ત્યારે ફેંગશૂઈ કે વાસ્તુના સરળ ઉપાયો અજમાવવા જોઈએ તેનાથી તમામ…

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા – ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમાજના અતી જરૂરીયાતમંદ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણના કારણે ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકતા નથી. વિસનગર તાલુકાના આવા વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટેની લોનમાં વ્યાજ…

ડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ

ડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સ્વાગત હોટલની બાજુમાં આવેલ મણીરત્નમ બંગ્લોઝમાં રહેતા એક પ્રોફેસર કલાનગરીમાં વિવિધ કલાનુ સીંચન કરાવતા કલાપ્રેમી યુવકો તેનો લાભ લઈ વિવિધ કલા શીખી રહ્યા છે. પ્રોફેસરના બંગલાના ધાબા ઉપર અઠવાડીયામાં એક દિવસ વિવિધ કલા શીખવતી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી તેને…

Top