
મરાઠાઓના શાસનકાળની સાંસ્કૃતિક અસરો પ્રમાણેની ઉજવણી આગવી ઓળખ બની છે
વિસનગરમાં ધૂળેટી પર્વે પરંપરાગત ખાસડા યુધ્ધ ખેલાયુ સમાજ એકતાના દર્શન કરાવતા આ ખેલમાં તમામ સમાજના યુવકો ભાગ લે છે વિસનગરમાં ધૂળેટી પર્વ વિશ્વમાં ક્યાંય ન જોયુ હોય તેવુ ખાસડા યુધ્ધ ખેલાયુ હતુ. સવારથીજ મેઈન બજારમાં એકઠા થયેલા...
Read More