કોપરસીટી કોમર્શિયલ કો.ઓ.ક્રેડીટ સોસાયટીનો ભવ્ય શુભારંભ
પોતાની નાણાંકીય સંસ્થા હોવાનો વેપારીઓની આતુરતાનો અંત વિસનગરમાં લોકહિતમાં સંસ્થાઓ સ્થાપનાર અને પગભર બનાવનાર રાજુભાઈ પટેલ આર.કે., પટેલ કિર્તિભાઈ કલાનિકેતન, કોપરસીટી મરચન્ટ એસોસીએશન તથા સ્વસ્તિક મિત્ર મંડળના અભૂતપૂર્વ પ્રયત્નો તેમજ...
Read More