વિસનગર પાલિકા સભ્યોનો પ્રમુખ પતિની વહિવટીય દખલગીરીનો રોષ
તમાચા વિવાદમાં જીલ્લા ભાજપે અભિપ્રાય લીધા વિસનગર પાલિકામાં ઉપપ્રમુખે પાલિકા પ્રમુખના પતિને તમાચો મારતા પ્રદેશ ભાજપ સુધી તેના પ્રત્યાઘાત પડ્યા હતા. જે બનાવથી પાલિકા સભ્યોમાં મોટો હોબાળો થાય તેવા ભયથી ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવા...
Read More