વિસનગરના ગામડામાં ચોરીનો હાહાકાર મચાવનાર ગેંગ જબ્બે
એલ.સી.બી.ટીમે ચોરીની રીક્ષા અને બાઈક જપ્ત કર્યા ભુંડ પકડવાના બહાને ગામડામાં ફરી દૂધ મંડળીઓને ટાર્ગેટ બનાવતા હતા ચોરી કરતી ગેંગ ખેરાલુની, બે આરોપી પકડાયા બે વોન્ટેડ વિસનગર તાલુકાના ગામડામાં ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોની ઉંઘ હરામ...
Read More