ડાવોલ તળાવની પાઈપ લાઈનનું ખાતમુર્હુત કરાયુ
ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા, વરેઠા, નિઝામપુર અને જસપુર ગામોએ પાણીથી પરેશાન ખેડુતો અને પશુપાલકો માટે પાણી નહિ તો મત નહી ના મંત્ર સાથે સત્યાગ્રહ ત્રણ વર્ષ પુર્વે શરૂ કર્યો હતો. ત્યારબાદ પાંચે ગામના ગ્રામજનોએ મક્કમતાથી લડત આપી....
Read More