જાહેર માર્ગ ઉપરના લોકડાયરા પદયાત્રીઓ માટે નડતરરૂપ
મહેસાણા જીલ્લા વહિવટી તંત્ર આવતા વર્ષની ભાદરવી પૂનમ માટે અત્યારથીજ વિચારે ટ્રાફીકમાં માતાજીના રથ બબ્બે કલાક સુધી ફસાયા ભાદરવી પૂનમના દિવસોમાં જાહેર માર્ગ ઉપર થતા લાઈજ ઓરકેસ્ટ્રાના પ્રોગ્રામ અને લોકડાયરાના કારણે એટલો બધો ટ્રાફીક...
Read More