Select Page

Month: December 2023

વ્હીલચેરમાં આવેલા મહિલા દર્દીને નહી ગણકારતા ખાનગી ક્લીનીકમાં સારવાર લીધીવિસનગર સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી

વિસનગર સિવિલ હોસ્પિટલના એક સ્મ્મ્જી ડાક્ટર દર્દીઓની સારવારમાં ગંભીરતા નહી લેતા ન છુટકે દર્દીઓ...

Read More

સદુથલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની પ્રજાલક્ષી કાર્યશૈલીની ભારોભાર પ્રશંસા કરીઆરોગ્ય મંત્રીએ આરોગ્યલક્ષી સુવિધા આપવાનુ ઉમદા કાર્ય કર્યુ છે

વિસનગર તાલુકાના સદુથલા ગામે રવિવારે સવારે વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયુ હતુ. જેમાં કોઈ જ પુર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોચતા તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓને આશ્ચર્ય થયુ...

Read More

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિવિધ ઓડેટોરીયમમાં વિકસિત ભારત ૨૦૪૭નું જીવંત પ્રસારણ કરાયુ વડાપ્રધાનની પ્રતિબધ્ધતા પરિપૂર્ણ કરવા હાથ મિલાવીએ-પ્રકાશભાઈ પટેલ

Viksit Bharat @ 2047 એ ભારત સરકારનું ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે, જે તેની આઝાદીનુ ૧૦૦ મુ વર્ષ છે. આ વિઝનમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને સુશાસન સહિત વિકાસના વિવિધ પાસાઓનો...

Read More

વડાપ્રધાનના સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાર્થક કરવા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે હાથમાં ઝાડુ લીધુ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પો અને પ્રકલ્પોને પૂર્ણ કરવા કટીબંધ બનેલા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સ્વચ્છતા ઝુંબેશને પ્રોત્સાહન આપ્યુ હતુ. બે દિવસના સઘન સ્વચ્છતા અભિયાનમાં શહેર સંગઠનના હોદ્દેદારો અને...

Read More

ફક્ત ૨૦ માસના ટૂંકા સમયમાં વિવિધ મૃત્યુ સહાય યોજનાઓ સાથે વિકાસની કૂચ કોપરસીટી ક્રેડિટ સોસાયટીનું વર્કિંગ કેપિટલ ૪ કરોડ-ધિરાણ ૨ કરોડ પાર

વિસનગરમાં વિવિધ પ્રકારના વેપાર કરતા ૭૭ જેટલા એસોસિએશન દ્વારા બનેલું સંગઠન એટલે કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન, કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા બનેલી ક્રેડિટ સોસાયટી એટલે કોપર સીટી કોમર્શિયલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts