ખેડૂતો અને પશુપાલકોના આશિર્વાદ મેળવતી રૂા.રપ૮ કરોડની ખેરાલુ-સતલાસણા તાલુકાના પ૪ ગામના ૭૪ તળાવોની યોજના શરૂ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈના પ્રયત્નોથી ખેરાલુના ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવને ઊંડુ કરવા ગ્રાન્ટ ફાળવી હતી. તે પછી ર૦ વર્ષ માં ક્રમશઃ વરસાદ ઓછો થતા કયારેય...
Read More