કેન્સર પીડિતો માટે કેશદાન કરી લક્ષ્મીપુરાની દીકરીએ મુંડન કરાવી માનવતાની મહેક પ્રસરાવી
૨૭ ગામ કડવા પાટીદાર સમાજના લક્ષ્મીપુરા (વાલમ) ગામના વતની સચી પટેલે ઈન્સ્ટાગ્રામ (Bald Beauty India) એકાઉન્ટ પર કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કરતો વિડિયો જોયો ત્યારે આ માનવતા ના કાર્યથી પ્રભાવિત થઈને પોતે પણ Hair Donate કરવાનો...
Read More