
પ્લાસ્ટીક અને અન્ય કચરાના પ્રદુષણના કારણે જળચર જીવોનો ખાત્મો વિસનગર દેળીયા તળાવમા ૪૦ વર્ષની ઉંમરના મગરનું મૃત્યુ
વિસનગર પાલિકાની નિષ્કાળજીથી ઐતિહાસિક દેળીયા તળાવમા પ્લાસ્ટિક તથા અન્ય કચરાના પ્રદુષણના કારણે તળાવમાથી જળચર જીવોનો ખાત્મો થઈ રહ્યો છે. તળાવમા છેલ્લા ૪૦ વર્ષથી મગર ફરતો હતો. જેનો કોઈ ઉપદ્રવ ન હોતો. જેનુ મૃત્યુ થતા જીવદયા...
Read More