Select Page

Category: Uncategorized

રાજ્ય પોલીસ ખાતાના આદેશથી પી.આઈ.ગઢવીએ મસ્તાનનગરના અસામાજીક તત્વોેના મકાનના કનેક્શન કાપ્યા

ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશથી વિસનગર શહેર પોલીસ સ્ટેશનના બાહોશ પી.આઈ. એ.એન.ગઢવીએ ૧૦૦ કલાકમાં...

Read More

નગરપાલિકાની પ્રથમ જનરલ મિટીંગમા બે વર્ષ દરમ્યાન ખેરાલુ શહેરમાં બાકી વિકાસ કામોની મંજુરીઓનો સમાવેશ

ખેરાલુ નગરપાલિકામાં બે વર્ષ સુધી વહીવટદાર સાશન હતુ પરંતુ વહીવટદારો અને ચિફઓફીસરને શહેરના વિકાસમા...

Read More

બ્લડ બેંકની સેવાઓ તથા સુવિધાઓની નોંધ લઈ સી.એસ.આર. ફંડ ફાળવ્યુ LIC નુ બ્લડ બેંકને રૂા.૫૯,૫૫,૫૬૦નું દાન

(પ્ર.ન્યુ.સ.) વિસનગરનાત જાતના ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક...

Read More

દાદીમાનુ વૈદુની જેમ ટીપ્સ આપનારથી ચેતજોસોશિયલ મીડિયામા સ્વાસ્થ્ય સબંધીત સલાહનેઅનુસરતા પહેલા સો વખત વિચાર કરજો

તંત્રી સ્થાનેથી…સોશિયલ મીડિયાના ઓનલાઈન પ્લેટફોર્મના કારણે અનેક લોકો ગેરમાર્ગે દોરાય છે. કોઈ...

Read More

જિલ્લા સંકલનમાં કલેક્ટરે આપેલી સૂચના અન્વયે વિસનગરમાં મટન શોપની ૧૬ દુકાનો બંધ કરવા પાલિકાની નોટીસ

ખાવાની વસ્તુનુ ઉત્પાદન અને વેચાણ કરતા તમામ એકમોને ફૂડ એન્ડ સેફ્ટી એક્ટના નિયમોનુ પાલન કરવાનુ થાય...

Read More

વેરા બાકી હોય તે મિલ્કતોના કનેક્શન કાપવામાં આવશે-ચીફ ઓફીસર વિસનગર પાલિકાની વેરા ઝુંબેશ-૫૮ ટકા વસુલાત

વિસનગર પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ હિસાબી વર્ષના અંતમાં વેરા વસુલાતની કડક ઝુંબેશ હાથ ધરી...

Read More
Loading

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us