ખેરાલુમાં હજ્જારોની સંખ્યામાં ચાણસોલના શહીદવીરને શ્રધ્ધાંજલિ આપવા ઉમટ્યા
ખેરાલુ ખાતે પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વિપુલભાઈ ચૌધરી, મુકેશભાઈ દેસાઈ, તથા રામસિંહ ઠાકોર અંતિમ યાત્રામાં જોડાયા ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના વતની ૪૦-પ૦ યુવાનો આર્મિમા ફરજ બજાવે છે. આર્મીમેનોના ગામ ચાણસોલ ના બે ભાઈઓ ૧૪થી ૧પ...
Read More