Select Page

Month: September 2024

તાલુકા પંચાયતના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સતલાસણામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડની આશંકા

કેન્દ્ર સરકારની લોકોને રોજગારી આપતી મનરેગા યોજનામા વ્યાપક કૌભાંડો થયા છે. તાજેતરમાં વિજાપુર...

Read More

ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ વિસનગરના પ્રમુખ અજમલજી કે.ઠાકોરની માંગતમિલનાડુ પેટર્ન પ્રમાણે ગુજરાતમાં OBC અનામત આપો

વિસનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ વિસનગરના પ્રમુખ અજમલજી કે.ઠાકોર છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમા ઓ.બી.સી.ની વસતી પ્રમાણે અનામત ફળવાય તે માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જેમણે તમિલનાડુ રાજ્યની...

Read More

જીલ્લા કલેકટર એમ.નાગરાજનના આદેશથી વિસનગર સીટી સર્વે કચેરીમાં વચોટીયાઓને પ્રવેશબંધી

મહેસાણા જીલ્લા કલેકટરના આદેશથી જીલ્લાની મહેસુલ વિભાગની કચેરીઓમા રોજે રોજ ફરતા અનઅધિકૃત વ્યક્તિઓ (એજન્ટો) માટે પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમા વિસનગર તાલુકા સેવા સદનમાં આવેલ સીટી સર્વે કચેરીમા એજન્ટ અને દલાલોએ કચેરીમા...

Read More

વડાપ્રધાનનું “સ્વચ્છતા હી સેવા” અભિયાન કેટલુ સફળ આદર્શ સ્કુલ પાસે ઉભરાતી ગટરોથી નર્કાગાર સ્થિતિ

વિસનગર આદર્શ સ્કુલની બાજુમા આવેલ ત્રણ રસ્તા પાસે ઘણા સમયથી ઉભરાતી ગટરોથી આજુબાજુની દુકાનોના વેપારીઓ અને ઝુપડપટ્ટીના ગરીબ પરિવારોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. જાહેર રોડ ઉપર સતત ઉભરાતી ગટરોથી વડાપ્રધાનના સ્વચ્છતા હી સેવા...

Read More

ર૦૧રમા ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ ગ્રામ્ય વિસ્તારના પરા નિમ કરવા પત્ર લખ્યો સરકારે પત્રનુ અવળુ અર્થઘટન કરી પરાના દબાણો દૂર કરવા હુકમ કર્યો

ગુજરાત સરકાર દ્વારા ખેરાલુ વિધાનસભાને કાયમ અન્યાય કરાયો છે. અગાઉ વરસંગ તળાવ ભરવા ૨૦૧૪ મા તત્કાલિન...

Read More